છઠ પૂજાના દિવસે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ
ગુરુવાર 31 ઓક્ટોબરથી છઠ પૂજાનું પર્વ શરૂ થઈ ગયુ છે. શનિવાર, 2 નવેમ્બરે કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ તિથિ છે. આ તિથિએ સંધ્યા સમયે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવાની પરંપરા છે. રવિવાર, 3 નવેમ્બરે સવારે પણ સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવશે અને પૂજા કરવામાં આવશે. છઠ પૂજાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છેૃ- છઠના દિવસે […]