વિનાયક ચોથ નું વ્રત કરવાથી ગણેશજી બધી મનોકામનાઓ પૂરી કરે છે, જાણો વ્રત વિધિ અને મહત્વ
હિન્દુ પંચાંગ પ્રમાણે દર મહિનામાં આવતી સુદ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન શ્રીગણેશજીને પ્રસન્ન કરવા માટે વિનાયકી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. માગશર મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે આ વ્રત 30 નવેમ્બર, શનિવારે આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશનું વિધિ-વિધાનથી પૂજન અને આ વ્રતનું આસ્થા અને શ્રાદ્ધાથી પાલન […]