કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે
ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે. કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય […]