રાંધણ છઠ્ઠનું મહત્વ અને તે દિવસે આંબા રોપ પૂજાની પરંપરા વિષે જાણો
શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવતી નથી આથી મહિલાઓ છઠ્ઠના દિવસે અવનવી વાનગી અને રસોઈ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલ્લો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા કંકુ ચંદન ઓખા […]