Browsing category

જાણવા જેવું

અડીખમ ઇઝરાયલ – જાણો ઇઝરાયેલની કહાની

ઇઝરાયલ ભલે નાનકડો દેશ હોય પરંતુ તેની કમાણી દુનિયાના વિકસિત દેશોની બરાબર છે. આ દેશમાં ભલે ખેતી ઓછી થતી હોય પરંતુ ઇઝરાયલે કૃષિ ટેક્નોલોજીને ખૂબ જ વિકસાવી છે અને પોતાની આ જ ટેક્નોલોજીને વિશ્વમાં વેંચીને અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. ઇઝરાયલની અડધા ભાગની જમીન રણ પ્રદેશ અને પથપાલ છે. તેની પાસે માત્ર 4 લાખ હેકટર […]

CRPF એટલે શું? દેશની મહત્વની આ સેના વિશે જાણો સંપૂર્ણ વિગત..

જેવી રીતે સશસ્ત્ર સેનાની ત્રણ પાંખો દેશ માટે સતત કાર્યશીલ હોય છે. તેવી જ રીતે અર્ધ લશ્કરી દળ એટલે કે પેરા મિલિટરી ફોર્સ પણ ખડેપગે હોય છે. જો આપણુ દુર્ભાગ્ય છે કે, આપણે આપણા અર્ધલશ્કરી દળોને પુરી રીતે ઓળખતા નથી. શું હોય છે આપણા અર્ધ લશ્કરી દળોની કામગીરી, શું હોય છે તેના ગઠનનો હેતું, શું […]

કારમાં પેટ્રોલને બદલે ડીઝલ કે ડીઝલને બદલે પેટ્રોલ પૂરાવીએ તો શું થાય?

આજકાલ મોટાભાગની કાર પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિઅન્ટમાં આવતી હોય છે. કારને કોઇ અન્ય ડ્રાઇવર ચલાવે અને તેને પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ અંગે જાણકારી ન હોય તો ક્યારેક કારમાં ખોટું ફ્યુઅલ પૂરાવાની સંભાવના રહેલી છે. આજકાલ મોટેભાગે લોકો કારની ફ્યુઅલ ટેન્ક પર ડીઝલ કે પેટ્રોલનું સ્ટીકર લગાવી રાખતા હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ આવી ઘટના […]

શા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે ?

આપણે વકીલને કાળા રંગનો કોટ પહેરતા ટીવીમાં સિરિયલ અને ફિલ્મોમાં જોયું જ હશે. પરંતુ શું આપણને ખ્યાલ છે શા માટે તો કાળા રંગનો જ કોટ પહેરે છે તો ચાલો આજે આપણે આ વિષે વાત કરીએ અને જાણીએ તેની પાછળનું કારણ… આપણાં દેશમાં કાળા રંગનો ડ્રેસ કોડ વકીલો વચ્ચે અનુશાસન અને આત્મવિશ્વાસ હોવાનું પ્રતીક માનવમાં આવે […]

આપણે પ્લાસ્ટિકની જે બોટલ પાણી પીને ફેંકી દઇએ છીએ તેમાંથી બનેલી વસ્તુઓ વિદેશોમાં 140થી 1400 રૂપિયામાં વેચાઇ રહી છે

પ્રદૂષણનું સૌથી મોટું કારણ બની ચૂકેલા પ્લાસ્ટિકના નિકાલ માટે દુનિયા ભલે ઝઝૂમી રહી હોય પણ રાજસ્થાનના જોધપુરે આમાં કમાણીનું માધ્યમ શોધી કાઢ્યું છે. આપણે 15-20 રૂપિયામાં ખરીદીને પાણી પીધા બાદ ફેંકી દઇએ છીએ તે બોટલોમાંથી જોધપુરના હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટર્સ ગિફ્ટ આર્ટિકલ્સ અને ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. આ ઇન્ડસ્ટ્રીની નિકાસનો આંકડો વાર્ષિક અંદાજે 100 કરોડ રૂપિયા […]

તમે જે પેટ્રોલ-ડીઝલ નખાવો છો તેમા ભેળસેળ તો નથી? આ રીતે તમે જાતે મિનિટોમાં કરી શકો છો ચેક

પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલની ચોરી સામાન્ય વાત બની ગઇ છે. થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જાહેર ઉપયોગિતા લોક અદાલતમાં અરજી કરી બધા જ પેટ્રોલ પંપો પર પારદર્શી પાઇપ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છેકે, તેનાથી ચોરી થતી રોકી શકાય છે. તમે પણ ઇચ્છો તો પેટ્રોલ/ડીઝલની શુદ્ધતાની તપાસ મિનિટોમાં કરી શકો છો. તેના […]

Sukanya Samriddhi Yojana (SSY): સરકાર જે સ્કીમ્સમાં આપે છે સૌથી વધારે વ્યાજ, તેમાથી એક છે આ સ્કીમ, માત્ર 250 રૂપિયા આપી સુરક્ષિત કરો તમારી દિકરીનું ભવિષ્ય

સરકારે દીકરીઓના ઉચ્ચ ભણતર અને લગ્ન સમયે આર્થિક સંકડામણ ન થાય તે માટે 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી હતી. જેમા શરૂઆતમાં ખાતુ ખોલાવવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતા. હવે મોદી સરકારે આ યોજનાના નિયમોમાં બદલાવ કર્યા છે. હવે આ એકાઉન્ટને માત્ર 250 રૂપિયાથી ઓપન કરી શકાય છે. સરકાર દર ત્રણ મહિને યોજનામાં […]

મહિલાઓને લગ્ન અને નોકરી કરવા માટે ફરજ પાડવી એ પણ છે ઘરેલૂ હિંસા, થશે જેલ

મહિલા રક્ષણ એક્ટ, 2005 મહિલાઓને ઘરેલૂ હિંસાથી બચાવે છે. કોઈ મહિલાને નોકરી ન કરવા દેવી અથવા લગ્ન માટે તેના ઉપર દબાણ કરવું પણ ઘરેલૂ હિંસામાં આવે છે. ઘરેલૂ હિંસામાં યૌન હિંસા, મૌખિક હિંસા, આર્થિક હિંસા વગેરે આવે છે. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે ઘરેલૂ હિંસા થાય ત્યારે મહિલાઓ સ્વબચાવ માટે કેવી રીતે કાયદાકીય […]

FIR લખાવતી વખતે ધ્યાન રાખો આ 7 બાબતો, પોલીસને સાંભળવી પડશે તમારી વાત

એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે. તે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પણ પોલીસને કઈ પણ જણાવી શકતા નથી. ઘણીવાર પોલીસના ખોટા વ્યવહારના કારણે લોકો હેરાન થાય છે, પરતું શું તમે જાણો છે કે ભારતમાં રહેનાર દરેક નાગરિકને ઘણા અધિકાર મળ્યા છે. એફઆઈઆર સાથે જોડાયેલા ઘણાં અધિકાર છે, જેને તમે જાણી જશે તો મોટા-મોટા […]

લોન લઈને પોતાનું પહેલું ઘર ખરીદનારને થશે 2.40 લાખનો ફાયદો

જો તમારી આવક 18 લાખ રૂપિયા સુધીની છે અને તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યાં છો તો તમને 2.40 લાખ રૂપિયાનો લાભ થઈ શકે છે. કેમ કે, સરકાર તમને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપશે. અત્યાર સુધી સરકાર આ સબસિડી માત્ર 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા ખરીદદારોને જ આપતી હતી. સરકારે રિયલ એસ્ટ્રેટ માર્કેટમાં તેજી […]