હવે માત્ર 7 દિવસમાં મેળવી શકો છો પાસપોર્ટ, આ રીતે કરો ઓનલાઈન અરજી
પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે. તમે 4 ડોક્યૂમેન્ટ આપીને માત્ર 7 દિવસમાં પાસપોર્ટ મેળવી શકો છો. આ પ્રોસેસમાં પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કર્યા બાદ કરવામાં આવે છે. તેનાથી પાસપોર્ટ પહેલા પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય બચી જાય છે. આ ડોક્યૂમેન્ટ્સ હોવા જોઈએ 7 દિવસમાં પાસપોર્ટ જોઇએ તો તમારી પાસે આધાર કાર્ડ, વોટર […]