Browsing category

જાણવા જેવું

કારમાં CNG ગેસ કીટ ધરાવતા માલિકોએ ખાસ ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઈને લોકો મોટાભાગે સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. અથવા તો પેટ્રોલ કાર ખરીદ્યા પછી તેને સીએનજીમાં કન્વર્ટ કરવાનું વિચારતા હોય છે. માત્ર એટલું જ નહીં હવે કાર ઉત્પાદક કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ કારને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જોકે, ઈલેક્ટ્રિક કારની કિંમત પ્રમાણમાં વધુ મોંઘી રહે […]

ધો.10-12ના વિદ્યાર્થીઓને મૂંઝવતી મૂલ્યાંકન સિસ્ટમ એટલે કે પર્સેન્ટાઈલ પદ્ધતિ છે શું? સમજો આ રીતે આખું ગણિત

છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા […]

વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં રક્તદાન હૃદયરોગનું જોખમ ઘટાડી હૃદયને નવું જોમ આપતું હોવાનું તારણ

તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું ફલિત થયું છે કે , રક્તદાન કરનારા શિફ્ટ વર્કર્સ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે . ઓસ્ટ્રીયામાં તાજેતરમાં થયેલા સંશોધનમાં આ બાબત સામે આવી હતી. ઓસ્ટ્રીયન સંશોધકો અભ્યાસને અંતે એવા નિર્ણય પર આવ્યા હતા. સામાન્ય રીતે શીફટમાં કામ કરનારા કર્મચારીઓના લોહીમાં રહેલા રક્તકણો પર લોહીમાં જ પેદા થતા પ્રવાહી કચરા ( ક્લોટ […]

જર્મન ઓટોમેશન કંપની ‘સિમેન્સ’એ ઇલેક્ટ્રિક હાઈવે સિસ્ટમ બનાવી, વર્ષ 2022 સુધીમાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે

પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોની શોધ થઈ ચૂકી છે. જર્મનીએ આ શોધ કરતાં પણ એક સ્ટેપ આગળની શોધ કરી છે. પ્રથમવાર દેશમાં 544 કરોડ રુપિયાના ખર્ચે ઈ-હાઈવે બની રહ્યો છે. સરકારે હાલમાં જ ફ્રેંકફર્ટ એરપોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કની વચ્ચે 10 કિલોમાટર લાંબો હાઈવે ટેસ્ટ કર્યો છે. વાહનની સ્પીડ આ […]

આવી રીતે તમે પણ ઘરે કૂંડામાં જ ઉગાડી શકો છો કોથમીર, જાણી લો આ સરળ રીત

મોટા ભાગના ગુજરાતી ઘરોમાં કોથમીર બારેમાસ રસોઈમાં વપરાય છે. દાળ-શાક કોથમીર વિના અધૂરા છે. વળી કોથમીરની ચટણી ખાવાની પણ મજા પડે છે. જો ઘરમાં કોથમીરનો વધારે વપરાશ હોય તો તમે તે ઘરના કૂંડામાં પણ ઉગાડી શકો છો. કોથમીર ઘરે ઉગાડવાના ફાયદાઃ કોથમીર કૂંડામાં ઉગાડવી સાવ ઈઝી છે. બીજુ, તે ખૂબ જ જલ્દી ઉગી જાય છે […]

ભારત સરકાર મહિલાઓને આપે છે આ ખાસ સુવિધાઓ, આવી રીતે મેળવો લાભ

આજે અમે તમને એવી વિશેષ સુવિધાઓ વિશે જણાવીશું જે સરકાર દ્વારા મહિલા માટે શરૂ કરાઈ છે. તેમાં ગર્ભવતી મહિલાઓને કેસ આપવાની સુવિધા સહિત અન્ય સુવિધાઓ પણ શામેલ છે. આ ખાસ સુવિધાઓ વિશે જાણો આગળી સ્લાઈડમાં…. રેલવેમાં મુસાફરી ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરનારી મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવે છે. રેલવે અનુસાર જો કોઈ મહિલા 58 […]

ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો વિગતે..

ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ઈન્ટરનેટ બેંકિંગના વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું જોઇએ અને આ પૈસા કેવી રીતે […]

ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય છે ગુજરાતી, યુએસ-યુકેમાં પોપ્યુલર સરનેમ છે ‘પટેલ’

વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતાં કુલ ભારતીયોમાં 33 ટકા ગુજરાતી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં […]

સંશોધન: અકસ્માત દરમિયાન કારમાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજા અને મૃત્યુ થવાનું જોખમ વધુ રહેલું છે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કારમાં આગળ બેઠેલા વ્યક્તિને ઇજાઓ અથવા મૃત્યુ થવાનું જોખમ વધારે રહેલું છે. પરંતુ કારનાં સેફ્ટ ફીચર્સ પર થયેલા નવા અભ્યાસનું પરિણામ ઊલટું આવ્યું છે. ઈન્શ્યોરન્સ ઈન્સ્ટિટ્યુટ ફોર હાઈવે સેફ્ટી (IIHS) અનુસાર, કારમાં આગળની સીટની તુલનામાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજાઓ અથવા મૃત્યુ થવાની સંભાવના વધુ હોય છે. […]

ઉનાળામાં છોડને મૂરઝાતા બચાવવા શું કરવું?

ઉનાળાની ગરમીની અસર છોડ પર પણ પડે છે. સામાન્ય રીતે આ સીઝનમાં છોડને પાણી આપવા છતાંય છોડ મૂરઝાઈ જાય છે અથવા તો સૂકાઈને પાંદડા ખરી પડે છે. જો તમે ઘરમાં માવજતથી વાવેલા છોડની આવી હાલત જોઈને જીવ બળતો હોય તો આજે અમે તમને એક એવા જુગાડ વિષે જણાવવા જઈ રહ્યા છે જે તમારા છોડને ઉનાળામાં […]