પ્રાઇવેટ જોબ કરતા લોકોને સરકારે આપી મોટી સુવિધા, નોકરી ગઈ તો 2 વર્ષ સુધી ESIC પૈસા આપશે,જાણો, કેવી રીતે અરજી કરવી?
મોદી સરકારે પ્રાઇવેટ જોબ કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો તમારી જોબ જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે છે. ESICએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. रोजगार […]