મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેને લગાવવા પાછળ હોય છે વૈજ્ઞાનિક કારણ, તેના અવાજનું છે ખાસ મહત્વ
બધા મંદિરોમાં મોટા-મોટો ઘંટ ચોક્કસપણે લગાવવામાં આવતા હોય છે. મંદિરમાં ઘંટ વગાડવા પાછળ અનેક કારણો બતાવ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વગર પૂરી નથી થતી. મંદિરમાં બીજા વાદ્યો હોય છે છતાં પણ ઘંટનું વિશેષ મહત્વ હોય છે આજે જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો- 1-જો કોઈ વ્યક્તિ નિયમિત […]