પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ
જો તમે પૈસા ડબલ કરવા માગો છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ સ્કીમ માત્ર 118 મહિનામાં તમારા રોકાણને ડબલ કરી દે છે. તો ચાલો જાણીએ આખરે આ સ્કીમમાં પૈસા કેવી રીતે રોકવા. તેનો બેનિફિટ શું છે અને કોણ તેમાં રોકાણ કરી શકે છે. 1- […]