આ છે BSF, જે 53 વર્ષથી કરી રહી છે દેશની સુરક્ષા, લોખંડી ઈરાદાથી હચમચી જાય છે દુશ્મનોના હૃદય
આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ, તો તેની પાછળ છે આપણા દેશની આર્મી. દિવસ-રાત મહેનત કરીને આપણી સુરક્ષા માટે તત્પર રહેતી આર્મી આ વાતને પોતાની ફરજ માને છે. સરહદ સુરક્ષાની કરતા BSF જવાન દુશ્મનોના નાપાક ઈરાદાને રોકવા માટે કાયમ તત્પર રહે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ની દુનિયાના સૌથી મોટી સરહદ સુરક્ષા દળમાં ગણતરી થાય છે. જેની […]