ATMમાં કેશ નીકળ્યા વગર એકાઉન્ટથી કપાય જાય છે પૈસા, તો આ રીતે મેળવો પરત
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણીવાર કેશ નીકળ્યા વગર એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. એવામાં સવાલ એ ઉઠે છે કે તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ. ઘણા લોકો કોઇ પ્રૂફ લીધા વગર તેની ફરિયાદ કરવા માટે બેન્ક પહોંચી જાય છે, જેનાથી સમાધાન મળતું નથી. અમે આજે તમને કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે પોતાના એકાઉન્ટથી […]