Browsing category

ખેડુ

ખેડૂત ગીત

-:ખેડૂત-ગીત:- રાગ:-ખોડીયારછે જગમાયા રેમામડી લેખક:- “ધરમકવિ સરદારકથાકાર” ખેડૂતોછેરેઅન્નદાતા રે”જગતમા વાલા” ખેડૂતો છેરે અન્નદાતા……(ટેક) હા..ધરતીરે ખેડીને જેણે, અન્ન-કણ બીજને, વાવ્યા (૨) એ..કૃર્મિય ક્ષત્રિય, કેવાણા, રે જગતમાં વાલા ખેડૂતો…(૧) હા..ખેતર ખળેથી અમે, અન્ન ના રે,અન્નદાન દિધા,(૨) એ..યાચક અતિથી હરખાણા, રે જગતમાં વાલા ખેડૂતો…(૨) હા..વૈશાખી અખાત્રિજે, ધરતીપૂજનકરીએ અમે,(૨) અે..ધરતીનીહારેજોડ્યાનાતા, રેજગતમાં વાલા ખેડૂતો…(૩) હા..ખેતી પ્રધાન રે ભૂમિ, ભારત નુ […]

અઢી ફૂટનું ગાજર ઉગાડનારા 96 વર્ષનાં ખેડૂત વલ્લભભાઇની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર નાના પુત્ર સાથે રહેતા 96 વર્ષનાં વલ્લભભાઇને ઘેર રાત્રે 8 વાગ્યે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો. તમારી પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે થઇ છે. ત્યાં સુધી વલ્લભભાઇ અને તેમનાં પરિવારજનોને કલ્પના સુદ્ધાં નહોતી કે, છેક 1943 માં પોતે પશુનાં ચારા તરીકે વપરાતા ગાજરને શાકભાજીની કેટેગરીમાં લાવ્યા એ શોધ આગળ જતાં તેમને ભારતનાં […]

વરસાદની અસરથી જીરૂના પાકને બચાવવા માટે શ્રેષ્ઠ છે ગાયની છાશ અને ગૌમૂત્ર

સોમવારની સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં વાદળોની સાથે ખેડૂતોની આંખોમાં પણ માવઠાની ચિંતા ઘેરાવા લાગી છે. આ વર્ષે પાણી ઓછું હોવાને લીધે ખેડૂતોએ ઘઉંને બદલે મગફળી પર વધુ પસંદગી ઉતારી હતી. આથી જીરૂં પુષ્કળ પ્રમાણમાં થવાની શક્યતા છે. પણ કમોસમી વરસાદે તેના પર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. માણાવદર તાલુકાનાં દેશીંગાનાં વજશીભાઇ કંડોરીયા વર્ષોથી ગાય […]

આ ખેડૂતે ખેતીમાં અપનાવી અનોખી રીત, વર્ષે મેળવે છે 4 લાખની આવક

ધરમપુરના બામટી ગામના પૂર્વ સરપંચ અને તેમના વડીલ બંધુએ તેમની અનુક્રમે બે એકરની આંબાવાડીઓમાં પ્રતિ વર્ષ કેરીની આવક સાથે લીલી હળદર, ભીંડાની સંયુક્ત ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. માત્ર છાણીયા ખાતરના સથવારે લીલી હળદરના ઉત્પાદનને મળી રહેલા રૂપિયા 400થી 500 પ્રતિ મણના પોષણક્ષમ ભાવને લઈ સારી એવી આવક પ્રગતિશીલ ખેડૂતભાઈઓની જોડી મેળવી […]

બારડોલીના ખેડૂત ઇશ્વરભાઇ પટેલની અનોખી સિદ્ધિ, વેલા ઉપર ઉગાડ્યાં બટાકા

શું તમે કોઇ વેલા પર ઉગેલા બટાકા જોયા છે? તમને માનવામાં પણ નહીં આવે કે સુરતના બારડોલીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડીને ખેતી કરી છે. નવાઇની વાત એ છે કે આ બટાકા ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. સુરતના બારડોલીમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. જેઓ નિવૃત બાદ પોતાના ખેતીના […]

છોડ માટેનું ‘ટૉનિક’ બનાવી આ ખેડૂત કરે છે 6 લાખની કમાણી, જાણો કેવી રીતે થાય છે કામ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેનાર હરિદાસ કુંભર અંગૂરની ખેતી કરે છે. ખેતી કરતા સમયે તેમણે વિચાર્યુ કે મહેનત સામે એટલું વળતર નથી મળી રહ્યું. સમય પર ખાતર, પાણી આપ્યા બાદ પણ છોડ સારી રીતે વિકસિત નથી થઇ રહ્યા. સાથે જ ઉપજની ક્વોલિટી પણ સારી નથી. આ પ્રોબ્લેમમાંથી નિકળવા માટે તેમણે ઘણી રિસર્ચ કરી અને તેમને ‘ટોનિક’ […]

તુલસીની ખેતી કરી 3 મહિનામાં ખેડૂતે કરી 3 લાખની કમાણી

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. 3 મહિનામાં પાક થઇ જાય છે તૈયાર – ખેડૂત અનોખીલાલ પાટીદારે 10 વીઘાના ખેતરમાં તુલસીની […]

ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો આ રીતે લો ઉપયોગમાં, દૂધ કરતા પણ વધુ કમાણી થશે!!!

ગાય માતા એક વરદાન છે. ગાયને માતા ગણવામાં આવે છે કેમ કે તેનો ફાળો ફક્ત માનવીના જીવનમાં જમહત્વનો નથી પરંતુ કુદરતનાં વિકાસ માટે પણ તે પોતાનો મહત્વનો ફાળો આપે છે. તે કુદરતે આપેલી બક્ષીશ છે. પરંતુ ઘણી વખત લોકોને એવા પ્રશ્ન થાય છે કે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તેના દ્વારા […]

ઔષધિઓની ખેતી કરી આ ખેડૂતે દુનિયાભરમાં વગાડ્યો ડંકો, 250 ખેડૂત પરિવારોને આપી રોજગારી

રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની ખેતી ગુર શિખવાડવા માટે દેશમાંથી બહાર પણ જાય છે. તેમની આ સફળતા પર કેંદ્વ સરકારના આયુષ મંત્રાલયે તેમને નેશનલ મેડિસિનલ પ્લાંટ્સ […]

ગુજરાતી ખેડૂતની કમાલ: ટીશ્યુ કલ્ચર નર્સરીથી કર્યું શેરડીના રોપાનું ઉત્પાદન, છ મહિનામાં કરી 30 લાખની કમાણી

ધરમપુરના આંબાતલાટ ગામના પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂતે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે કોકોપીટ આધારીત રોપાની ખેતી થકી રોપાના મજબૂતી સાથે ઝડપી વિકાસની દિશામાં એક ડગલું વધાર્યું છે. ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ GSFC બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે […]