Browsing category

ખેડુ

બેંકની લાખોના પેકેજવાળી નોકરી છોડી આ માણસ હવે કરી રહ્યો છે ખેતી, વર્ષે 30 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન થવાની આશા

મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ ગણાતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામું કરી બતાવ્યું છે ખાનગી બેંકની 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને ખેડૂત બનેલા ઈન્દોરના સુરેશ શર્માએ. તેનો દાવો છે કે, જે રીતે પાક આવી રહ્યો છે, તેનાથી તે બે એકરમાં લાગવેલા છોડથી આ વર્ષે 30 લાખ રૂપિયાથી વધારેની […]

ડીસાના ખેડૂતે દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીમાં મેળવી સફળતા

ડીસાના ખેડૂતએ કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી લોકોને દેશી ગાયનું પોતાના ફાર્મહાઉસ પર તબેલો બનાવી ગૌભક્તિ એજ જીવન મંત્રના ઉદ્દેશ સાથે લોકોને દેશી ગાયોનું દુધ, ઘી, અને ઘી ઉપયોગ કરવા માટેના લોકજાગૃતિની સાથે ગૌસેવાની શરૂઆત કરી છે. માત્ર એટલું જ નહી પરંતુ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવાને બદલે તેઓ ગાયના ગૌમુત્ર […]

મહિલા દિવસ સ્પેશિયલ : સરોજબેન પટેલ બન્યાં દેશનાં સફળ મહિલા ખેડૂત

મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. તેમણે દેશની મહિલાઓને નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને […]

ઓસ્ટ્રેલિયાથી ટેક્નોલોજી મંગાવી જૂનાગઢનાં ખેડૂતપુત્રએ મધમાખી ઉચ્છેર કેન્દ્ર શરૂ કર્યું

ઇન્ટરનેટનાં માધ્યમથી આધુનિક રીતે થતી મધની ખેતીનું ટેકનીક જાણી આ ટેકનોલોજીને ઓસ્ટ્રેલિયાથી મંગાવી એન્જિનિયરંગ કોલેજ કરેલા જૂનાગઢનાં ખેડૂત પુત્રએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે. આ મધમાખી ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલી પેટી ખેડૂતો 17 હજારમાં ખરીદી માત્ર 80 દિવસમાં 10 હજારથી વધુની આવક મેળવી શકે છે. આ અંગે જૂનાગઢનાં ખેડૂત પુત્ર જયેશભાઇ વાંછાણીએ જણાવ્યું […]

પરંપરાગત પદ્ધતિ છોડી ખેડૂતે અપનાવી ઓછા ખર્ચે જલદી અને વધુ ઉત્પાદન આપતી કેરીની આધુનિક ખેતી

વિશ્વમાં કેરીની નામના ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુરના શિક્ષિત અને એગ્રોના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂત દિપક ગુંદણીયાએ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન, વહેલું ઉત્પાદન અને જેના કારણે વધુ ભાવ સહિતના ફાયદાઓ માટે રૂઢિગત આંબા કલમના વાવેતરના સ્થાને મહારાષ્ટ્રની સરળ, અતિ ઉચ્ચ ઘનતા વાવેતરની સારી ઉપજ આપતી આધુનિક યુએચડીપી પદ્ધતિ અપનાવી છે. ખુબજ ગીચતા ધરાવતા મેંગો પ્લાન્ટેશનની આ […]

IIMમાં ભણીને તબેલો અને MBA કરીને ખેતી, આ યુવાનો પરંપરાગત ખેતી છોડી કરે છે આધુનિક રીતે ખેતી

‘રામદૂત શુકલાએ આઈઆઈએમ કર્યા પછી પણ બેન્કની નોકરી છોડીને તબેલો શરૂ કર્યો છે, જ્યારે પુણેની કોલેજમાં એમબીએ કરેલાં નિશાંત નાયક કેરીની ખેતી કરે છે. આજે બંને યુવકો જોબ કરતાં 10 ગણું વધારે કમાય છે.’ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણામાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો 2019નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોબ છોડીને પરંપરાગત રીતે ખેતી કરવાની […]

ભેસાણનો 24 વર્ષનો ખેડૂત આશિષ પટોળીયા મધની ખેતીમાં મહિને મબલખ કમાવા લાગ્યો

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા 24 વર્ષની ઉમરનાં પ્રગતિશીલ યુવાખેડૂત આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ પોતાની આગવી સુઝબુજથી પોતાના ખેતરમાં એપીસમેલીફેરા નામની પ્રજાતિની વિદેશી મધમાખીનો ઉછેર કરી રહ્યા છે જેની સાથે આર્ગેનિક ખેતીની શરૂઆત કરી હાલ બહોળા પ્રમાણમાં મધનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. 1 પેટી દીઠ 4000 હજારનો ખર્ચ કરી મધની ખેતી શરૂ કરી 1.સામાન્યરીતે મધની ખેતી […]

આ ટેકનિકથી બારેમાસ ઉગાડી શકશો શાકભાજી

કૃષિ વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચિંગ ટેકનિક છે. પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે જે મલ્ચિંગ પદ્ધતિથી દૂર થાય છે. આપણા માનવ શરીરને જરૂરી પોષક તત્વોમાં પ્રદાન કરવામાં મહત્તવપૂર્ણ ભૂમિકા શાકભાજી […]

આ MBA યુવક કચરા, માટી અને છાણના ઉપયોગ થકી બનાવેલા ખાતરમાંથી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.

મહુવા તાલુકાના માછીસાદડા ગામના શિક્ષિત યુવાને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવે એ હેતુ માટે નજીવુ રોકાણથી વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યુ હતુ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ થકી આજે ૩૦૦૦થી વધુ ખેડૂતો જમીનમાં વર્મીકમ્પોસ્ટ ખાતર વાપરતા થયા છે અને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. એટલુ જ નહિ આ […]

ગામના 500 લોકોએ ભેગા મળી કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઊભી કરી

આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકામાં એક ગામ એવું છે કે જે સૌનો સાથે સૌનો વિકાસ સૂત્રને અનુસરીને તમામ ગ્રામજનોએ ભેગા થઈ ટીંડોળાની ખેતી અપનાવી છે. લુહેરી ગામના આ મહેનતકશ આદિવાસી ખેડૂતોએ એક વર્ષમાં જ ટીંડોળાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. માત્ર 2000થી થોડી વધુ વસતી ધરાવતા આ ગામના 8 વોર્ડમાં અંદાજે 500 ખેડૂતોએ ભેગા મળી કાચા […]