Browsing category

કોરોના વાયરસ

ગુજરાત માટે સારા સંકેત, એક જ દિવસમાં 79 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા, તમામ સ્વસ્થ થયા

ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 79 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે. આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. 24 કલાકમાં 217 નાગરીકોમાં કોરોના વાઈરસનો ચેપ પોઝિટીવ મળ્યાના રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 2624એ પહોંચી છે. રાજ્યમાં […]

ગુજરાતમાં 24 કલાકમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા, 9ના મોત, 79 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ આંકડો 2624 થયો

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 કેસ નોંધાયા છે. આ સાથે જ 79 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા […]

કોરોના વાયરસ રોગચાળો જ નહીં ભૂખમરો પણ ફેલાવશે, દુનિયાના ગરીબ દેશો માટે ગંભીર સંકટ ઉભુ થશે. જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે.

નરી આંખે નજરે પણ ના પડતા કોરોના વાયરસે દુનિયા આખીને ઘુંટણીયે લાવી દીધી છે. મૃતાંક 2 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે જ્યારે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અધધ 26 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના આ ઉપરાંત પણ દુનિયા આખી માટે આવનાર ભવિષ્યમાં ભયંકર પડકારો ઉભા કરશે. જેમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર જ નહીં પણ ચેપની […]

શું લોકડાઉન ફરી વધશે? PM મોદી 27મીએ ફરી એકવાર તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 27મી એપ્રિલે તેઓ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થશે. જેને લઈને અત્યારથી જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ગત વખતે 14મી એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તમામ મુદ્દે […]

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; મામલતદારે કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુપછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં રાખી રહ્યા છે તે તમામ માણસ જ છે. આમ છતા તેનો પુત્ર મુખાગ્ની આપવાનો ઈનકાર કરતો રહ્યો. તેણેપિતાના-મૃતદેહમાંથી-કોરોન […]

કોરોનામુક્ત બનેલી અમદાવાદની સુમિતિએ કોરોનાના દર્દીઓને સાજા કરવા 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં, પ્રોસિઝરથી લઈ સંપૂર્ણ અનુભવ જણાવ્યો

એસવીપીને પ્લાઝમાના બીજા ડોનર મળ્યા છે. કોરોનામાંથી સાજી થયા બાદ સુમિતિસિંઘે 500 મિલિ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. તેણે કહ્યું કે, મને આનંદ છે કે કોવિડ સામેના જંગમાં હું મારું યોગદાન આપી રહી છું. મને ગૌરવ છે કે પ્લાઝમાં ડોનેટ કરવાના ધારાધોરણમાં હું ફિટ હતી અને મેં ડોનેટ કર્યા. સુમિતિસિંઘે પ્લાઝમાં ડોનેટ કર્યા પછી કહ્યું કે, […]

ટીઆરબી જવાને કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરરની કાર રોકતા જવાનને ગાળો બોલી લાફો માર્યો, DGPનો ફરિયાદ નોંધાવા આદેશ

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર બુધવારે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા માટે કાર રોકી હતી. આથી તેમના અહંમને ઠેસ પહોંચી હોય તેમ ઉશ્કેરાયેલા ધારાસભ્યે જવાનને બેફામ ગાળો ભાંડી લાફો ઝીંકી દીધો હતો. જોકે, ધારાસભ્યએ જણાવ્યું કે, ટીઆરબી જવાને મારી સાથે અભદ્ર વ્યવહાર […]

કોરોના વાયરસના સંક્રમણથી બચવાના માટે શાકભાજી અને ફ્રૂટ ખરીદીને લાવ્યા બાદ આ રીતે કરો સાફ

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન વધારી દેવાયું છે. હવે લોકો પહેલા કરતાં વધારે એલર્ટ થઈ ગયા છે અને ડોક્ટરની સલાહ માનીને સંક્રમણથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો બહારથી લાવેલી કોઈ વસ્તુને પહેલા સેનિટાઈઝ કરી દેવામાં આવે તો સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે, તે પછી કરિયાણું હોય કે […]

વડોદરાની સ્યોર સેફ્ટી કંપનીએ બનાવી ભારતની પ્રથમ રિયુઝેબલ PPE કીટ, ટૂંક સમયમાં હોસ્પિટલોમાં પહોંચશે

કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં PPEના સપ્લાયને પણ અસર થવાની સંભાવના પેદા થઇ છે. આ વાતને ધ્યાનમાં રાખી વડોદરા સ્થિત સ્યોર સેફ્ટી લિમિટેડે વારંવાર વાપરી શકાય તેવી (રીયુંઝેબલ) PPE કીટ્સ ડિઝાઇન કરી […]

વડોદરાના બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના સામેની જંગ જીતી, ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી કોરોના મુક્ત થઇ

વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે. કોરોના વોરિયર્સે તેના પરિવારને પાછી સોંપી, ત્યારે એમણે હર્ષની લાગણી અનુભવી હતી. મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઇ રિસ્ક ગણાય […]