ભારતમાં લોકડાઉનના લીધે 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, પ્રદૂષણમાં સ્તરમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો, NASAએ આપી માહિતી
દેશમાં કોરોનાવાયરસના લીધે 40 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 3 મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સરે જાણ્યું કે ઉત્તર ભારતમાં એયરોસોલ લેવલ એટલે કે વાયુ પ્રદૂષણ છેલ્લાં 20 વર્ષમાં સૌથી […]