Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,553 કેસો નોંધાયા, 125 લોકોના કોરોનાથી મોત, 4,802 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં આજે રાજ્યમાં 300ના વધારા સાથે નવા કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 12553 કેસો નોંધાયા હતા. જ્યારે 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 4802 દર્દીઓ સાજા થયા હતા. ગત રોજ […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા, 121 લોકોના કોરોનાથી મોત, 4339 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને હવે રાજ્યમાં દૈનિક 1000 કેસોનાં વધારા સાથે નવા કેસો નોંધાઈ રહ્યા છે. ગત રોજ 11 હજારથી વધારે કેસો નોંધાયા હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં નવા 12206 કેસો નોંધાયા છે. અને 121 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4339 દર્દીઓ સાજા થયા છે.  ગુજરાતમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે […]

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. અને હવે કોરોના કેસોનો આંક 11 હજારથી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં 11403 નવા કેસો નોંધાયા છે. જ્યારે 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4179 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે આજે 1,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ભયંકર સ્થિતિ અમદાવાદ શહેરની છે. […]

કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે

કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 ‘મ’થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષથી સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે દેશમાં વધારેથી વધારે લોકોને વેક્સિનના ડોઝ […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 10,340 […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 9541 […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ […]

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,152 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 3,023 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કાતિલ કોરોના વકર્યો છે. અને દિવસે ને દિવસે કોરોના વિસ્ફોટ થતાં કોરોના પોતાના જુના રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પણ કોરોનાનાં રેકોર્ડબ્રેક 8152 કેસો નોંધાયા હતા. જ્યારે 81 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 2023 દર્દીઓ સાજા થયા હતા. જેની સામે રાજ્યમાં વેક્સિનેશન સતત ઘટતું જઈ રહ્યું છે. આજે પણ માત્ર 1.49 લાખથી વધુ લોકોનું […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 7,410 કેસો નોંધાયા, 73 લોકોના કોરોનાથી મોત, 2642 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી રહે છે. રાજ્યમાં કોરોના સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના અધધધ 7410 કેસો નોંધાયા હતા. જ્યારે 73 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 2642 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો તેની સામે રાજ્યમાં રસીકરણ ઘટ્યું છે. આજે માત્ર 1.66 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  હાલ […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં સૌથી વધુ 6690 કેસ નવા નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત

ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને અનેક પ્રતિબંધો છતાં પણ કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અને રોજ 500થી વધારે કેસોની છલાંગથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 6690 કેસો નોંધાયા છે. જ્યારે 67 લોકોનાં મોત નિપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા […]