આ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યું દુનિયાનું પહેલું રેલ નોઇઝ બેરિયર, જોઈને રહી જશો દંગ
સમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની પેહલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે. સમગ્ર બેરિયરની લંબાઈ બે કિલોમીટર છે. આ […]