Browsing category

અચીવમેન્ટ

વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો હતો મૂળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો 22 […]

ગુજરાતના મોડાસા તાલુકાના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થઈ, રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં ઉડાડશે યુદ્ધ વિમાનો

મોડાસાના પહાડપુરના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઓસ્ટ્રેલિયાથી વતન પહાડપુર આવતા જતા રહેતા હોવાથી તેમના પુત્ર વ્રજ પટેલને પહેલાથી […]

નડિયાદના સિક્યુરિટી ગાર્ડની ડોક્ટર દીકરીએ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો ખિતાબ જીતીને શહેરનું અને પરિવારનું ગૌરવ વધાર્યું, હવે નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેશે

નડિયાદના સિક્યુરિટી ગાર્ડ પિતા અને શિક્ષિકા માતાની ડોકટર દીકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી બ્રેવશી રાજપૂતે પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પણ અવ્વલ ક્રમાંક મેળવતા નડિયાદ નગરજનોમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ડો. બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં […]

અમેરિકામાં પટેલે વગાડ્યો ડંકો: વાડોદરના અમી બેરા અમેરિકામાં સાંસદ બનતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદરના યુવાને અમેરિકામાં ડંકો વગાડ્યો. ધોરાજી તાલુકાના નાના એવા ગામનો યુવક અમેરિકામાં સાંસદ બનતા ગુજરાત સહિત કડવા પટેલનુ ગૌરવ વધાર્યું છે. ધોરાજી તાલુકાના વાડોદરના વતની હાલ અમેરિકા વસેલા એવા બાબુભાઇ બેરાના પુત્ર અમી બેરાએ કેલિફોર્નિયાથી બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 55 વર્ષીય અમી બેરા ડેમોક્રેટ ઉમેદવાર […]

જામકંડોરણાના ખાટલી ગામના વિદ્યાર્થી રાજ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો, ટ્યૂશન વગર NEETમાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો, દિલ્હી એઇમ્સમાં પ્રવેશ મેળવનાર ગુજરાતી મીડિયમનો પ્રથમ વિદ્યાર્થી બનશે

બે દિવસ પહેલાં જ NEETનું પરિણામ જાહેર થયું હતું, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત આખામાં બે નંબરે અને દેશમાં 36મા નંબરે ઉત્તીર્ણ થયો છે. રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ […]

IITમાં ટોપ કરનાર ચિરાગે લક્ષ્યાંક હાંસલ કરવા 2 વર્ષ સુધી મોબાઈલનો નથી કર્યો ઉપયોગ કે ટીવી જોઈ નથી, મંગળ ગ્રહ પર ભારત માટે કોલોની વસાવવાનું છે સ્વપ્ન

ઈન્ડિયાન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ JEE એડવાન્સ 2020 પરીક્ષાના 7 દિવસ બાદ પરિણામ જાહેર કર્યાં છે. પુણેના રહેવાસી 18 વર્ષિય ચિરાગ ફ્લોરે AIR-1 હાંસલ કર્યો છે. ચિરાગા 396 પૈકી 352 માર્ક્સ આવ્યા છે. આ સફળતા બાદ તેના વડગાંવ શેરી સ્થિત કરણ આશિયાના સોસાયટીવાળા ઘરમાં આનંદ-ઉત્સાવનો માહોલ છે. કોરોનાને લીધે લોકો ફોન અને વીડિયો કોલ […]

સુરતના એન્જિનિયરે બનાવ્યો વિશ્વનો પ્રથમ 360 ડિગ્રી ફરતો પંખો, રૂમમાં દરેકને મળશે સરખો પવન

સુરત શહેરના રોહિત કારેલીયાએ 360 ડિગ્રી ફરી શકે તેવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા પાંચથી સાત વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે. અને 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂર્ણ કર્યા પછી તેમણે અનિલ સરાવગી હસ્તક તેની પેટન્ટ કરાવી છે. હવે તેઓ વૈશ્વિક કક્ષાએ પીસીટી એપ્લિકેશન ફાઈલ […]

ગુજરાતની દીકરીએ અમેરિકામાં વગાડ્યો ડંકો: ઝીંઝુવાડાની ક્ષત્રિય દીકરી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે

આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. આજના યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બની ચંદ્ર પર પહોંચીને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે. ત્યારે ભારતમાં આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઇ રહી છે […]

દીકરાના અભ્યાસ માટે પિતાએ પોતાનું ઘર પણ વેચી દીધુ અને પુત્ર બની ગયો IAS ઓફિસર

ઇન્દોરનો પ્રદીપ હંમેશાં પરિવારની નબળી નાણાંકીય સ્થિતિને સુધારવા બાબતે વિચારતો હતો. તેને લાગ્યું કે, IAS ઓફિસર બનવાથી તેની સમસ્યા દૂર થઈ જશે. પરંતુ પેટ્રોલ પંપ પર કામ કરતા પિતા પાસે UPSC માટે કોચિંગ ક્લાસ કરવા માટે પૈસા માંગવાની હિંમત નહોતી. દીકરાની ઈચ્છાની જાણ થતાં જ પિતાએ પોતાનું ઘર વેચી દીધું અને અભ્યાસ માટે પૈસા આપ્યા. […]

તમિલનાડુની દૃષ્ટિહીન પૂર્ણાએ પરિવારના સપોર્ટથી 5 વર્ષની મહેનત પછી UPSCની પરીક્ષા પાસ કરી માતા-પિતાનું સ્વપ્ન પૂરું કર્યું

થોડા સમય પહેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ સિવિલ સેવા પરીક્ષા-2019ના પરિણામ જાહેર કર્યા છે. રિઝલ્ટ જાહેર થતાની સાથે દેશમાં રોજ મુશ્કેલી અને મહેનતથી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓની મોટિવેશનલ સ્ટોરી સાંભળવા મળી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો તમિલનાડુના મદુરાઈ શહેરમાં રહેતી પૂર્ણા સુંદરીએ UPSC સિવિલ સર્વિસ […]