Browsing category

અચીવમેન્ટ

15 દિવસમાં હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ, પોતાનો અડધો પગાર આસામના પૂર અસરગ્રસ્તો માટે દાન કર્યો

ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે અને બીજાને પણ આસામવાસીઓની મદદ કરવા માટે આજીજી કરી છે. હિમાએ […]

રોજના 12 કલાક તૈયારી કરીને વડોદરાના યુવાને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ પસંદગી

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર વલય વૈદ્યની ઇચ્છા છે કે, જે તક મને મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. જેમાં ખાસ પાણીની […]

ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા, હવે TB કાયમ માટે કેવી રીતે મટાડી શકાય તે દિશામાં કરાશે સંશોધન, આ શોધ વર્ષે 30 લાખ લોકોના જીવ બચાવશે

ટ્યુબરક્યુલોસિસ એક એવો રોગ છે જે આખી દુનિયામાં વર્ષે 90 લાખ લોકોને અસર પહોંચાડે છે. તેમાંથી 32 ટકા તો ભારતના છે. તેમના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. મુખ્ય સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને તેમને ક્યારે ઈન્ફેક્શન થાય છે તે પણ ખબર નથી હોતી. તે દાયકાઓ સુધી નિષ્ક્રિય રીતે વ્યક્તિના શરીરમાં રહે છે અને […]

બ્લડ કેન્સર સર્વાઇવર 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ

પશ્ચિમ બંગાળના 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અરોન્યતેશ કોઈ સામાન્ય બાળક નથી તેણે બ્લડ કેન્સર સામે જંગ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન મોસ્કોમાં થયું હતું. અરોન્યતેશની માતા કાવેરી ગાંગુલી તેની સાથે મોસ્કો ગઈ હતી. તેમણે કહ્યું કે, દર વર્ષે આ […]