રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ધો.1 થી આ બાળકોને પ્રાઇવેટ શાળામાં મળે છે વિનામૂલ્યે પ્રવેશ
ગુજરાત સરકાર દ્વારા આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ ધો.1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.જે બાળકોએ 1 જૂન 2019 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાળકોને આ યોજના લાગુ પડે છે. વાલીઓ […]