માંડવી શહેરની બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહકના ખાતામાં કોઇપણ કારણોસર ભુલણી 1.47 લાખની રકમ જમા થઇ ગયા હતા. જોકે બાદમાં ગ્રાહકે બેંકને જાણ કરી મહિલાને પૈસા પરત કર્યા હતા.
મૂળ મસ્કાના અને હાલ રોજગારી માટે સિસલ્સ સ્થાઇ થયેલા કેરાઇ મનસુખ ભાઇએ પોતાના ઘરે માંડવીમાં પત્ની કેરાઇ હીરબાઇના ખાતામાં રૂા.1.47 લાખની રકમ જમા કરાવી હતી. જે રકમ માંડવીના રાધાબેન રતનશી ખારવાના ખાતામાં જમા થતા તેમની પુત્રી એડવોકેટ નિશાબેનને મેસેજ આવ્યો હતો.
માતાના ખાતામાં અાટલી મોટી રકમ ભુલથી જમા થતા તેઓએ મુળ ગ્રાહકને શોધી લીધા હતા. તેમણે હિરબાઇને બેંકમાં બોલાવી ચેકથી રકમ પરત કરી માનવતાનો ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.બેંકના કર્મચારીઓએ પણ નિશાબેનનો આભાર માન્યો હતો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.