Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી નાખ્યા

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યાં છે. મજૂર પણ મજૂરની મદદ કરે છે. અબ્દુર રહેમાનની ઉંમર 55 વર્ષની છે અને તે કર્ણાટકના મેંગ્લોરના […]

મહામારી વચ્ચે અમેરિકામાં ગુજરાતીઓએ દેખાડી માનવતા, ભૂખ્યા લોકોની ભૂખ ઠારવા શરૂ કર્યું અન્નદાન

અમેરિકામાં કોરોના વાઇરસનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે આવેલા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ કેસ 8.70 લાખથી વધુ થઈ ગયા છે. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 50,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ સાથે વિશ્વભરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 26 લાખને પાર થઈ […]

કોરોનાની મહામારી દરમિયાન વડોદરાનો પોલીસ પરિવાર રાષ્ટ્ર સેવામાં લાગી ગયો છે, પિતા-પુત્રી લોકડાઉનમાં ફરજ બજાવે છે અને માતા માસ્ક બનાવે છે

કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ જવાન અને તેમની પોલીસ પુત્રી લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પોલીસ જવાનની પત્ની કોરોનાગ્રસ્ત વિસ્તારના લોકો માટે માસ્ક બનાવીને રાષ્ટ્ર રક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્ર રક્ષક પરિવારે જણાવ્યું કે, અમને ગર્વ છે કે, દેશ ઉપર આવી પડેલા સંકટમાં અમોને સેવા કરવાનો મોકો મળ્યો છે. ASIનો […]

પોરબંદરના ખેડૂતે 3 વિઘાના 1800 મણ ટમેટા જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કર્યા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે અનેક સમસ્યાઓ નિર્માણ પામી છે. લોકડાઉનના કારણે ભારતમાં રહેતા જરૂરીયાત મંદોના સહારે અનેક સંસ્થાઓ, સેલીબ્રીટીઓ આગળ આવીને સહાય કરતી હોય છે. ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂતોના સહકારથી કોઈપણ કાર્ય સફળ થતું હોય છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સૌને આજીવિકાની ચિંતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતે કોરોના સામેની […]

વડોદરામાં 6 માસના ગર્ભ સાથે મહિલા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે, કહ્યું: ‘રાષ્ટ્ર સેવક દેશ સેવામાં નહીં જોડાય તો કોણ જોડાશે’

વડોદરાની મહિલા ગર્ભવતી હોવા છતાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નિષ્ઠાપૂર્વક 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવી રહી છે. મહિલા ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું. સરકારે ગર્ભવતી મહિલાઓ મારે રજાની જોગવાઇ કરી છે, છતાં રાષ્ટ્ર રક્ષા કરે છે વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં રહેતા ધારાબેન ઠાકર […]

સુરતમાં ગુપ્તદાનની અનોખી ઘટના: એક કિલો લોટના પેકેટની અંદરથી નીકળ્યા પંદર હજાર રૂપિયા, આવા ૧૦૦૦ જેટલા લોટના પેકેટ જરૂરિયાતમંદોને વહેચાયા

જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે એ દાન. ભારતીય સંસ્કૃતિમાં ગુપ્તદાનનો અનોખો મહિમા વર્ણવાયો છે. ગુપ્તદાનની આવી જ એક અનોખી ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારમાંથી બહાર આવી છે. કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા ગોરાટમાં એક કિલો લોટ મળશે, જરૂરિયાતમંદો લઇ જાય.. એવી જાહેરાત કરતી ટ્રક ફરી રહી હતી. જેઓ ખરેખર ભૂખ્યા હતાં […]

99 વર્ષના રત્નાબાપાએ મરણમૂડીના રૂ.51 હજાર દાનમાં આપ્યા, PM મોદીએ ફોન કરીને પુછ્યું- બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે.

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે […]

પડધરી પોલીસ સ્ટેશનના ASIની માનવ સેવાને લોકો કરી રહ્યા છે સલામ, અસ્થિર મગજના યુવકને ઘરેથી ટિફિન લાવી પોતાના હાથે થાળી પીરસી જમાડે છે

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ગરીબ પરિવાર અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ટંક ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોલીસ સહિત સામાજિક સંસ્થાઓ આવા લોકોને ભોજન પૂરું પાડી રહી છે. પરંતુ પડધરી પોલીસ સ્ટેશનના ASI માત્ર લોકડાઉન માટે નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ પોતાના ઘરેથી ટિફિન લઈ જઇ જાતે જ થાળી પીરસી અસ્થિર મગજના યુવકને […]

પરેશ ધાનાણીનો અનોખો સેવાયજ્ઞ: 26,000 ભૂખ્યા લોકોને પૂરું પાડે છે ભોજન, કૂતરાઓ માટે પણ બનાવ્યા ચોખ્ખા ઘીના લાડુ

છેલ્લા 22 દિવસથી 2,000 લોકોના ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી આજે 26 હજાર લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડતા અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી પહેલ કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં […]

કોરોના સામે લડવા આ વ્યક્તિએ આપ્યું દુનિયાનું સૌથી મોટું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન આપ્યું છે. તેઓ Twitterના ફાઉન્ડર અને CEO છે. આ પૈસા તેમના નેટ વર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO Jack Dorseyએ કહ્યું છે કે, તે Squaireમાં લગાવવામાં આવેલા 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7500 કરોડથી પણ વધુ રૂપિયાની ઈક્વિટીને એક ચેરિટેબલ […]