Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

પપ્પા આ ગામમાં તો લોકો ગરીબ છે દીકરીના આ શબ્દોથી બાપે 10 કરોડનું દાન કર્યું

અમરેલી,લીલીયા: અમરેલી પંથકની આમ તો પછાત વિસ્તારમા ગણના થાય છે પરંતુ આ વિસ્તારના વતનીઓ અને સુરત, અમદાવાદ, મુંબઇ જેવા શહેરોમા સ્થાયી થયેલા દાતાઓ વતનનુ ઋણ ચુકવવાનુ ભુલતા નથી. ધંધા ઉદ્યોગમા સફળ થયા બાદ કમાયેલા નાણાનો એક હિસ્સો વતનમા જુદીજુદી સેવાઓ ઉભી કરવા માટે અચુક વાપરે છે. લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બી.માણેક એક્ષપોર્ટના માણેકભાઇ લાઠીયાએ ગામમા આવી […]

સુરતઃ 90 વર્ષના દાદીમાનું દર્દ જોઇને શરૂ કરી નિ:શુલ્ક શ્રવણ ટીફીન સેવા

સુરતઃ વૃદ્ધાવસ્થામાં સંતાનો દ્વારા તરછોડાયેલા કે પથારીવશ વૃદ્ધોને એક ટાણું જમવાનું પણ નસીબ નથી હોતું. ત્યારે શહેરની કાપોદ્રા વિસ્તારમાં કાર્યરત આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ-વડીલોને રોજ ઘરબેઠા વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. 90 વર્ષના દાદીમાનું દર્દ જોઇને રોજ એક ટાઇમ ભોજન જમાડીને ભૂખ્યા […]

રાજકોટ: ખોડલધામ વિદ્યાર્થી સમિતીએ આપ્યો અસરગ્રસ્તોને ખભો, જાણો લોકોને શું કરી અપીલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ વિદ્યાર્થી સમિતી એટલે કે KDVS જે ખોડલધામની યુવા પાંખ છે. KDVS દ્રારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિ કરવામા આવે છે. જે પૈકી હાલ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી અનેક લોકો ઘરવિહોણા થઇ ગયા છે. અને રહેવા કે જમવાનુ મળતુ નથી.ત્યારે આવા લોકોની સાથે ઉભા રહેવા KDVS આવ્યુ છે. KDVS […]

આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન

આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગાસંબંધીઓ તેમજ જરૂરતમંદ લોકોને દર રવિવારે જમવાનું પૂરું પાડી એક ઉમદા કાર્ય કરે છે. જેમા દર રવિવારે […]

ગાયને પોતાની માતા માની સેવા કરતો યુવાન, 28 ગાયને કતલખાને જતા રોકી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરસાલ ગામના યુવાને ગૌમાતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવી દીધું છે. ગાયોની સેવા કરવાથી દંપતિને પુત્ર અને પુત્રીનો જન્મ થતાં તેમણે પોતાની ગૌશાળા બનાવી છે જેમાં હાલ 26 ગાયોની સારસંભાળ લેવાઇ રહી છે. તરસાલ ગામે રહેતા બાબુભાઇ તડવી છેલ્લા 18 વર્ષો થી ગૌશાળા ચલાવે છે ને હાલ તેની પાસે 28 જેટલી ગાયો […]

સમસ્ત લેઉવા પટેલ સમાજે માવતરની ભૂમિકા અદા કરી કર્યા સમૂહ લગ્ન

જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજીત 56 દિકરી ઓનો સમુહ લગ્ન સપંન થહેલ સામજ ગૌરવ સમાહરો દિકરી ઓને આપો દિશા. શકિત સ્વરુપા વહાલસોયી દિકરી ઓના સમૂહ લગ્ન. લાગણીનું વાત્સલ્ય. સમુહ વિવાહ સંસ્કાર સમારોહ. ગુજરાતનો પ્રથમ વિષેશ સમુહ લગ્ન. દિવ્ય અને ભવ્ય સમુહ લગ્ન 56 દિકરીઓનો યોજાહેલ. જુની સંસ્કૃતી અને […]

આ પટેલ યુવાનો કરે છે અનોખી સેવા

હાલ માં ભારતની અંદર ગરીબી નું ખૂબ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરીબી પ્રમાણ ને ઘ્યાન રાખીને બલર સંદિપ કુમારે ગરીબ બાળકોને / અનાથ બાળકો ભોજન – જરૂરીયાત વસ્તુ મળી રહે તે માટે હુમનનીટી ગુપ ચાલુ કર્યું છે. ભારત માં દર વર્ષ ૩૦૦૦ બાળકો ભૂખ ના લીધે મરે છે. અને દરરોજ ૨૦ કરોડ લોકો સુવે […]

આણંદઃ માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન

ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટમાં દાન અને ભોજન માટે જરૂરી વસ્તુઓનું એડવાન્સ બુકિંગ છે. મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા […]

લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન

વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે 57 જાન તોરણ આવી ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. આ ગામમાં 500 ઘર છે તેમાંથી 57 ઘરમાં જાનનાં […]

સેવા, શપથ, અને સપ્તપદીનો સમન્વય બનશે લેઉવા પટેલ સમાજનાં સમુહ લગ્ન

જુનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી ગામે 29 એપ્રિલે યોજાનાર લેઉવા પટેલ સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ સેવા,શપથ અને સપ્તપદીનો સમન્વય બની રહેશે. 27 એપ્રિલે સ્વામીનારાયણ મંદિર ખાતે 56 દિકરીઓને 70 જેટલી વસ્તુઓનો કરીયાવર અપાયો, 29 એપ્રિલે જળ બચાવો અભિયાનને લઇને 1 લાખ લોકો પાણી બચાવવાનાં સંકલ્પ લેશે અને લેઉવા પટેલ સમાજનાં 57 દિકરા-દિકરીઓ સપ્તપદીનાં ફેરા ફરશે. આ સમૂહ લગ્નોત્સવમાં […]