Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટમાં ધામેલીયા પરિવાર દિકરાનાં રિસેપ્શનમાં જે ભંડોળ મળશે તે શહિદોના નામે કરશે, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ આજના દિવસનો નફો શહીદોને નામે કરશે

પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર બંધ પાળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]

મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય

દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા 44 વીર સપુતોના પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા […]

માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે

આમંત્રણ દાતાઓ / સજ્જનો /સમાજ સેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ છે. આ વિચારનો બહોળો પ્રચાર થાય જેથી ખાસ કરીને યુવા વર્ગ જાઞ્રુત બની આવા કાર્યો કરી ત્યોહાર સાચા અર્થમાં સાર્થક કરતા શીખે. માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે, સમય સાંજે 4 થી 6 ૧૪ ફેબ્રુઆરી 2019 રાજકોટ માં […]

રત્નકલાકારમાંથી વકીલ બન્યા પછી પૂર્વ સાંસદની પ્રેરણા લઈ 5335 દર્દીઓને 25 કરોડની સહાય અપાવી

સુરતઃ શહેરના સમીરભાઈ બોઘરા નામના એક વકીલ છેલ્લાં 25 વર્ષમાં 5335 દર્દીઓને 25 કરોડ રૂપિયા જેટલી સરકારી નાણાંકીય સહાય અપાવી ચૂક્યા છે. આ સરકારી સહાય યોજનામાં મેયર્સ ફંડ, મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ અંગેની સલાહ આપી જરૂરી તમામ મદદ કરે છે. તેની સાથે તબીબી સહાય અંગેના તમામ કાગળ નિઃશુલ્ક કરી આપે છે. કોઈ નાણાં આપવા […]

10,000 યુગલોના સમૂહલગ્ન, ખર્ચ 51 કરોડ, દરેક કન્યાના ખાતામાં રૂ.35000: જાણો કોણે કર્યુ આ કામ

એક દિવસમાં 10,000 યુગલોના સમૂહ લગ્ન કોઇ નાની-અમથી વાત નથી અને ઉપરથી દરેક કન્યાના ખાતામાં રૂ. 35000ની રકમ જમા કરાવવી કોઇ ખાવાના ખેલ નથી. દરેક યુગલના લગ્ન આયોજન માટે રૂ.6000ની વ્યવસ્થા તો દરેક યુગલને આપવામાં આવતી સામગ્રી પર રૂ.10,000નો ખર્ચ અને કુલ મળીને રૂ.51 કરોડનો ખર્ચ…! તમે વિચારતા હશો કે, આ કોઇ ધનવાન વ્યક્તિએ કામ […]

આણંદમાં ભોજન સમારંભમાં વધેલું ભોજન ગરીબોને ખવડાવાય છે

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લગ્ન તેમજ અન્ય શુભપ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન સમારંભમાં યોજાતા ભોજન સમારંભ દરમ્યાન મોટાભાગે જમવાની ચીજવસ્તુઓ સહિતની સામગ્રી મોટાપ્રમાણમાં વધતી હોય છે. જેને ધ્યાને લઈ આણંદ શહેરમાં લાગણી ગુ્રપ દ્વારા આવા ભોજન સમારંભો દરમ્યાન વધતી ભોજનની ચીજવસ્તુઓ જે-તે સ્થળેથી મેળવી આણંદ શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારમાં […]

નવ દંપત્તિને લગ્નમાં મળી અનોખી ગિફ્ટ, ભેટમાં મળ્યા 5 દિલ, 30 કિડની અને 140 આંખ…

જયપુર: એમ તો લગ્નમાં નવપરિણીત દંપત્તિને અનેક ગિફ્ટ મળે છે. ભેટમાં કોઇ ઘડિયાળ આપે છે તો કોઇ ફ્રીઝ ,કોઇ ગુલાબનું બુકે તો કોઇ વીંટી અથવા કોઇ સુવર્ણ યાદો ધરાવતી ફોટોફ્રેમ,પરંતુ આ ખાસ લગ્નમાં નવદંપત્તિને જે ભેટ મળી છે તેને જાણીને તમને વિશ્વાસ નહી થાય. મહત્વપૂર્ણ છે કે એક સંસ્થા 8 વર્ષથી રાજસ્થાનના કોટામાં નેત્રદાન-અંગદાન-દેહદાનની જાગરૂતી […]

શહીદોના પરિવાર માટે સુરતના બે મિત્રોની ફાઇટ, ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ લઇ 8 લાખ ભેગા કર્યા

શહીદોના પરિવારને મદદરૂપ થવાં શહેરના એક શિક્ષકે ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ આ કન્સેપ્ટ સાથે એક સંસ્થા શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થા દ્વારા 3 શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. કતારગામમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ વરીયા અને બીપીનભાઈ હામજીભાઈ ઘોઘારી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને મિત્રોએ આઈ સપોર્ટ […]

ગરીબ બાળકો ભણે માટે આ યુવાનો દર શનિ-રવિ કરે છે રેસ્ટોરાંમાં લાઇવ પર્ફોર્મન્સ, કરી ચુક્યા છે 3 હજાર બાળકોને મદદ

બીજા પાસે દાન લઇ અથવા માત્ર દાન આપી સેવા કરતાં દાતાના ઘણા બધા કિસ્સા સમાજમાં છે. પણ મહેસાણાના યુવાનોનું એક એવું ગૃપ છે કે જે રેસ્ટોરન્ટ અને કેફેમાં લાઇવ પર્ફોમન્સ કરી ભેગી થતી આવક ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચે છે. આ ગૃપ પોણા બે વર્ષમાં રૂ.3 લાખથી વધુનું ફંડ ભેગું કરી 3 હજારથી વધુ બાળકોને […]

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ- સુરત ના સંગઠન દ્વારા થતાં સરાહનીય કાર્યો

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત જેમાં અનેક ગામોના સુરતમાં રહેતા કુટુંબો નુ એક સંગઠન છે જે દર વર્ષે સ્નેહમિલન નો ભવ્ય સમારંભ કરી એકઠા થાય છે તથા અવાર નવાર નાની-મોટી મીટીંગો કરીને મળતા રહે છે જેથી એક લાગણી સભર સમાજ તરીકે ઓળખ ધરાવે છે. સમસ્ત મહુવા જેસર તાલુકા પટેલ સમાજ જ્ઞાતિમાં એકતા જળવાઈ […]