Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

બારેજાના પટેલ યુવાનોએ શહીદ જવાનને ઘેર જઈ રોકડ રૂ. 88888નો ફાળો આપ્યો

એક તરફ રાસજકારણીઓ પુલવામાં હુમલામાં શહીદ જવાનોના બદલારૂપે સર્જીકલ સ્ટ્રાઈકના નામે આક્ષેપો પ્રતી આક્ષેપો કરી “વોટ”ભેગા કરી રહયા છે ત્યારે બીજી તરફ યુવાનો શહીદો માટે રોકડ “નોટો”ભેગી કરી શહીદ જવાનના પરિવારને આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા નગરપાલિકા ના યુવાનોએ રોકડ 88888 રૂપિયાનો ફાળો એકત્ર કરી રાજસ્થાનના શેખાવત ગામના શહીદ જવાન પરેવેઝ કાંઠાત […]

મોરબીના જીવદયા ગ્રુપના યુવાનોએ પોતાના પોકેટમનીમાંથી ઈજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે મૂક્યા એરકૂલર

મોરબીના યુનાઇટેડ યૂથ જીવદયા ગ્રુપ દ્વારા રવાપર ઘુનળા રોડ પર આવેલા એક મકાનમાં ઘાયલ પશુ પક્ષીઓને રાખી તેની સારવાર કરવામાં આવે છે. આ યુવાનોની ટીમ અભ્યાસની સાથે પોતાની પોકેટમની તથા દાતાઓના સહયોગથી ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓ અને શ્વાનનું કાળજીપૃર્વક જતન કરે છે. તો ગંભીર રીતે ઘાયલ પક્ષીઓ માટે તેના રહેવા માટે પાંજરાની વ્યવસ્થા કરી છે. ગ્રુપના […]

ભ્રૂણ હત્યા વિરુદ્ધ લડનારી આ ડોક્ટરે 25 વર્ષમાં 415 છોકરીના બચાવ્યા છે જીવ

ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાથી પંજાબ ઘણા લાંબા સમયથી લડી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાંના સેક્સ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. તેમાં ડોક્ટર હરશિંદર કૌર જેવી મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ છેલ્લા 25 વર્ષથી મહિલા શક્તિકરણ અને ભ્રૂણ હત્યા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે. તેમના કામના દેશ […]

પ્રોફેસરે નોકરી છોડીને શરૂ કર્યું સૌર ઊર્જા અભિયાન, અત્યારે 400 ગામો રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે અને તેના વપરાશના કિસ્સામાં પણ ભારત ત્રીજો દેશ છે. તેમ છતાં આજે પણ દેશની લાખો વસ્તી અંધારામાં રહેવા મજબૂર છે. આમ તો સરકાર અને બિન-સરકારી એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. પરંતુ એક એનજીઓ પણ ગ્રામીણ ભારતના લાખો લોકોને વીજળી પૂરી પાડવાનો પ્રયાસ […]

દિલથી સલામ: અમદાવાદમાં ગરીબ બાળકો માટે ટ્રાફિક બૂથમાં ચાલે છે ‘પોલીસની પાઠશાળા’

પોલીસ ચોકી આ નામ સાંભળતા આપણને તેનાંથી થોડું દૂર રહેવાનું મન થઈ આવે. પરંતુ આ ભીડભાડવાળા શહેરમાં એક પોલીસ ચોકી એવી પણ છે કે, કે ત્યાં જવાનું વાલીઓને તો ખરું પણ તેમનાં બાળકોને મન થાય. કેમ કે આ પોલીસ ચોકીનાં પોલીસકર્મીઓ અસામાજિક તત્વોને પાઠ ભણાવતા ભણાવતા ગરીબ બાળકોને પણ કઈ રીતે જીવતર અને શિક્ષણનાં પાઠ […]

આ જીવદયા ગ્રુપ પશુ સેવા માટે 24 કલાક ખડેપગે ઉભું રહે છે, 30 હજારથી વધુ પશુઓની નિશુલ્ક સારવાર કરી

થાન જીવદયા ગૃપ દ્વારા શહેરમાં છેલ્લા 12 વર્ષથી બિમાર પશુઓની સારવાર કરવાની સાથે પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 300થી વધુ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે ત્યારે આ ગ્રુપના 60થી વધુ યુવાનો 24 કલાક બિમાર પશુઓની સારવાર કરવા માટે ખડે પગે રહે છે અને થાન શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં બિમાર પશુઓની નિશુલ્ક સારવાર […]

31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો […]

રીક્ષાવાળાનો અનોખો સેવાયજ્ઞ: તરસ્યા લોકોને મફતમાં પીવડાવે છે ઠંડું પાણી

હૈદરાબાદમાં રહેતા આ રિક્ષાવાળાનું નામ શેખ સલીમ છે અને તેઓ તરસ્યા લોકોને મફતમાં ઠંડું પાણી પીવડાવવાનું કામ કરે છે. 45 વર્ષીય શેખ સલીમ તેમની સાથે રિક્ષામાં નાનકડું વોટર કૂલર રાખે છે કે જેથી ગરમીમાં લોકોને પાણી પીવડાવી શકાય. દરરોજ સવારે 9 વાગ્યે નીકળે છે આ રિક્ષાવાળા ભાઈ દરરોજ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળે છે અને […]

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટા ફોફળિયાના એન.આર.આઇ ડૉ. કિરણ પટેલ દ્વારા પાટીદાર સમાજનાં છોકરા-છોકરીઓ માટે કરજણ ખાતે 40 કરોડના ખર્ચે સરદારધામ બનાવવાની જાહેરાત કરી હતી. […]

સુરતના આ બિલ્ડર 225 વડીલોને પોતાના ખર્ચે કરાવશે હરિદ્વાર-ઋષિકેશની યાત્રા

સુરત એ સેવાના કાર્ય માટે જાણીતું શહેર છે. સામાજિક કે ધાર્મિક કાર્ય કરવાનું હોય તો લોકો હંમેશા ખડે પગે રહે છે. આવી જ એક ધાર્મિક યાત્રા હવે વડીલો વિનામૂલ્યે કરી શકશે. કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ […]