Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

ગોંડલમાં બાલાશ્રમની દીકરીઓના અનોખા લગ્ન: દરેક દીકરીને કન્યાદાનમાં 3થી 5 લાખની એફડી, 100 વારનો પ્લોટ અને સોનાના દાગીનાની ભેટ અપાઈ

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો કાલે શાહી લગ્નોત્સવ યોજાયો છે. 7 દીકરીઓના લગ્ન હોય શહેરના અમુક વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે. 7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ […]

આણંદની મહિલા બની નિરાધારનો આધાર, દોઢ વર્ષ પહેલા શરૂ કરેલા ટ્રસ્ટ દ્વારા આજે 850 ગરીબ બાળકો ભોજન અને શિક્ષણ આપે છે

દેશમાં ઘણીએવી સંસ્થાઓ છે જે જરૂરિયાતમંદોને રહેવા, જમવા તેમજ શિક્ષણ સહિતની સુવિધાઓ પુરી પાડે છે. ફૂટપાટ તેમજ બસ સ્ટોપ પર રહેતા ગરીબ તેમજ નિરાધારો માટે સંસ્થાઓ હંમેશા સેવાભાવી રહી છે. ત્યારે ગુજરાતના આણંદમાં એક મહિલાએ દોઢ વર્ષ પહેલા શરૂ કરેલી સંસ્થા શહેરમાં રહેતા ગરીબ બાળકો માટે વરદાન સ્વરૂપ સાબિત થઇ છે. સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા […]

ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ મહિલાએ બેઘર લોકોને જમાડવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું, બહેનને હાર્ટ અટેક આવતા 10 વર્ષ પછી ભારત જવાના હતા

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભયાનક આગને ઓલવવા માટે ફાયરફાઈટર દિવસ-રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ પરિવારો પણ પોતાનાં ઘરે ભોજન બનાવીને તે ફાયર ફાઈટરને પહોંચાડી રહ્યા છે. 35 વર્ષીય સુખવિન્દર કોરે ઓસ્ટ્રેલિયાની મદદ કરવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું છે. તેમની બહેનને હાર્ટ અટેક આવતા તેઓ 10 વર્ષ પછી ભારત […]

જમ્મુ કાશ્મીરમાં ભૂખ્યા બાળકોનો પોકાર સાંભળીને સામે આવ્યો સુરક્ષા દળોનો નવો અવતાર, CRPF જવાનો બર્ફીલા રસ્તે 12 કિ.મી. ચાલીને ભૂખ્યા બાળકો માટે ભોજન લાવ્યા

આ કિસ્સો બીજી જાન્યુઆરીનો છે, પરંતુ તે રવિવારે સામે આવ્યો. સીઆરપીએફની હેલ્પ લાઈન પર સાંજે 5:30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે, તેનો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયો છે, બાળકો ભૂખ્યા છે, કંઈક મદદ કરો. આસિફા નામની આ મહિલાનો ફોન આવતા જ સીઆરપીએફ 167 બટાલિયનની ડી કંપની તુરંત નીકળી પડે છે અને બર્ફીલા […]

સુરતમાં કડકડતી ઠંડીમાં ઝાડીમાં તરછોડાયેલ નવજાત શિશુનો આ યુવાને બચાવ્યો જીવ, પોતાનો શર્ટ બાળકને ઓઢાડ્યો

છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. જેને તાપીના પાળે બેસવા ગયેલા […]

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગથી પ્રભાવિત થયેલા લોકોને ભારતીય દંપતિ મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે, કહ્યું-સેવા અમારું કર્તવ્ય છે

ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે. આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આગની ઘટનાથી આ વિસ્તારમાં રહેનારા સેકડો લોકો બેઘર થઈ ગયા છે. આ લોકોએ મેલબર્નમાં આવેલા ચેરિટી શીખ વોન્લેટિયર્સ ઓસ્ટ્રેલિયાના અસ્થાઈ […]

સુરતના રામાણી પરિવારે દીકરાનાં લગ્નમાં આવેલ ચાંદલાની રકમ અબોલ જીવ માટે દાન કરી પ્રેરણા પૂરી પાડી

સેવાની વાત આવે ત્યારે પ્રસંગ નાનો હોય કે મોટો સોરાષ્ટ્રવાસીઓ કોઈ મોકો છોડતાં નથી. લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચ કરાતો હોય ત્યારે થોડી રકમ મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ અને ગરીબ દર્દીઓને માટે દાન આપવા સમાજમાં પ્રેરણા મળે એ માટે સૌરાષ્ટ્રવાસી પરિવારે પોતાનાં પુત્રનાં લગ્નમાં આવેલ ચાંદલાની તમામ રકમ હરિ ઓમ સંદેશ મિશન સુરત સંસ્થાને દાન કરી હતી. સગા […]

NRIઓની અનોખી પહેલ: વિદેશમાં રહેતા લોકોએ 1.25 કરોડનો ફાળો એકઠો કર્યો, ગામમાં શિક્ષણ-મેડિકલ અને અનાજની સહાય કરશે

કામરેજ તાલુકાના દિગસ ગામના એનઆરઆઈઓએ વિદેશમાં રહી ગામના લોકોની ચિંતા કરી છે. વિદેશમાં રહેતા ગામના લોકોએ ભેગા મળી 1.25 કરોડ રૂપિયા ભેગા કરી ટ્રસ્ટ બનાવ્યું છે. જે ટ્રસ્ટ થકી ગામમાં મેડીકલ, શિક્ષણ તેમજ અનાજની સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે. વિદેશમાં વસીને પણ માદરે વતનમાં ગામના લોકોને ભૂલ્યા નથી અને પોતાના ગામને મદદરૂપ થવા અનોખો […]

સમાજ માટે ઉદાહરણરૂપ દ્દષ્ટાંત: અમદાવાદની મહિલાએ 12 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું, 5 પ્રિમેચ્ચોર બાળકોનો બચાવ્યો જીવ

ગુજરાતીમાં કહેવાય છે કે ‘જનનીની જોડ સખી નહીં જતે રે લોલ’, એક માતા પોતાના બાળકને લઈને કેટલું કરે છે, તે તો ભગવાન જ જાણી શકે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેને માતાનું સર્જન કર્યું. એક બાળકના જન્મથી લઈને મોટું થાય ત્યાં સુધીમાં તે અનેક મોટી […]

દિલ્હીમાં અનોખી પહેલ: 30 જગ્યાએ ‘નેકી કી દીવાર’ શરુ થઈ, લોકો ગરીબો માટે કપડાં મૂકીને જાય છે

સાઉથ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીએ પોતાના વિસ્તારમાં 30 જગ્યાઓ પર ‘નેકી કી દીવાર’ શરુ કરી છે. આ જગ્યા પર લોકો ગરમ કપડાં મૂકીને જતા રહે છે, જે ગરીબોને ઠંડીમાં રાહત આપે છે. સાઉથ એસએમડીએ સુભાષ નગર, જનકપુરી, વિકાસપુરી અને હરિ નગર સહિત 30 જગ્યાએ આ કામ શરુ કર્યું છે, જેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો […]