એકદમ સરળ છે આ 7 યોગ, પેટની હઠીલી ચરબી ચોક્કસ દૂર થશે, એકવાર કરો ટ્રાય
પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મહત્વના ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેમ છે નુકસાનકારક?
બોડીમાં બે પ્રકારના ફેટ હોય છે. એક જે સ્કિનની બરાબર નીચે જમા થાય છે અને બીજા સ્કિનની થોડું અંદર જમા થાય છે. એવા ફેટ ઓર્ગન્સ પર જમા થવા લાગે છે અને બીમારીઓનું કારણ બને છે. ગૈસ્ટ્રોલોજિસ્ટ ડો. અરવિંદ નામદેવ મુજબ પુરૂષના પેટની સાઈઝ 37-40ની વચ્ચે હોય તો તેનું વજન વધારે છે અને પેટ 40 ઈંચથી પણ વધારે હોય છે તેને ઓબેસિટી કહેવાય. સ્ત્રીઓનું પેટ 31-34 ઈંચની વચ્ચે હોય તો ટમી ફેટ વધુ છે. તેનાથી વધારે હોય તો ઓબેસિટી કહેવાય. તો આજે જાણી લો તમારું વધેલું પેટ તમારા માટે કેટલું ખતરનાક છે. સાથે જ પેટ ઓછું કરવા માટે બેસ્ટ યોગાસન પણ આજે તમને જણાવીશું.
ખાસ તમારા વધેલાં પેટ માટે આ 7 સરળ યોગ, રોજ કરશો તો મહિનામાં જ દેખાશે અસર
વધેલું પેટ કેવી રીતે નુકસાન કરે છે અને પેટ ઓછું કરવાના 7 બેસ્ટ અને સરળ ઉપાય
પીઠના બળે સૂઇ જાઓ. હવે પગને વાળીને ચેસ્ટની પાસે લાવો. શરીરના ઉપરના ભાગને થોડો ઉપર ઉઠાવો. હવે હાથથી ઘૂંટણને ટાઇટ પકડી લો અને નાકથી ઘૂંટણને ટય કરવાની કોશિશ કરો. થોડીવાર સુધી આ પોઝિશનમાં રહો. આવું 5 વખત કરો.
પીઠના બળે સૂઇ જાઓ. હવે બંને પગ અને માથાના ભાગને તસવીરમાં બતાવ્યા પ્રમાણે એકસાથે ઉપર ઉઠાવીને શેપ બનાવો. 10 સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહો. આવું 10 વખત કરો
પીઠના બળે સૂઇજાઓ. હવે ડાબા પગને વાળીને ચેસ્ટની પાસેલાવો. બોડીના ઉપરના હિસ્સાને થોડો ઉપર ઉઠાવો હવે ઘૂંટણને હાથથી ટાઇટ પકડી લો અને નાકથી ઘૂંટણને ટય કરવાની કોશિશ કરો. થોડીવાર સુધી આ પોઝિશનમાં રહો. આ પ્રક્રિયાને 5 વખત કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..