માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ

કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી, એનાલ્જીસિક પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી આજે અમે તમને તેના બેસ્ટ હેલ્થ બેનિફિટ્સ અને પ્રયોગ રીત જણાવીશું. જે રોજ અપનાવી તમે ઘણાં સ્વાસ્થ્ય ફાયદાઓ મેળવી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કડવા લીમડાના મીઠા ગુણો, ફાયદા અને ઉપયોગ રીત

વજન ઉતારશે. લીમડાના ફૂલનો જ્યુસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી. લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્ષ કરી રોજ ખાલી પેટ પીઓ.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે લીમડાના પાન નેચરલી ઈસ્યુલિન નિયંત્રિત કરે છે. તેના પાનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી
ફાયદો થશે.

કેન્સર સામે રક્ષણ લીમડાના પાનમાં રહેલું ગ્લાયકોપ્રોટીના ટ્યૂમર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનો જ્યુસ પીવાથી ફાયદો થશે.

 

સ્કિન પ્રોબ્લેમ્સમાં રાહત લીમડામાં નિમ્બિડિન અને ગેનિન નામના કમ્પાઉન્ડ હોય છે, જે સ્કિન પ્રોબ્લેમ્સથી બચાવે છે. તેના પાનની પેસ્ટ લગાવવાથી
ફાયદો થશે.

માથામાંથી જૂને કરેછે દૂર લીમડામાં એન્ટીબેક્ટરિયલ ગુણ હોવાને કારણે તે માથામાં જૂને દૂર કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી માથું ધુઓ.

મચ્છર દૂર કરે છે નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્ષ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.

દાંતના પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત . બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગધ દૂર થાય છે.

પેટની તકલીફ પેટની તકલીફ (અમીબિયાસિસ) થવા પર લીમડાનો એન્ટીબાયોટિક ગુણ ફાયદો કરે છે. લીમડાના પાન અને હળદર પાઉડર સરસિયાના તેલમાં મિક્ષ કરી પેટ પર લગાવવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો