Browsing Category

હેલ્થ ડેસ્ક

આ યોગાસન કરવાથી માત્ર 1 જ મહિનામાં સાથળ અને હિપ્સની ચરબી થશે દૂર

ચરબી ઓછી કરવા આજકાલ ઘણા લોકો નીતનવા ઉપાય કરે છે. જીમમાં જવાથી લઈને અનેક જાતના ઓપરેશન પણ કરવામાં આવે છે. જોકે ઘણીવાર ડાયેટ પ્લાન અને જીમ ગયા પછી પણ શરીરની ચરબી દૂર થતી નથી અને જો થાય છે તો શરીરના કેટલાક ભાગ પર સાવ દૂર થઈ જાય છે જ્યારે કેટલાક…
Read More...

કઈ બીમારીમાં શું ખાવું અને શું અવોઈડ કરવું? જાણી લો

આજકાલની ફાસ્ટફૂડવાળી લાઈફમાં લોકો ખાવા પ્રત્યે બેદરકાર બનતાં જઈ રહ્યાં છે. જેની ખરાબ અસર તેમને આગળ જતાં ભોગવવી પડે છે. જી હાં, સ્વસ્થ હોય ત્યારે તો લોકો ખાવાપીવામાં ધ્યાન નથી જ આપતાં પણ હવે તો બીમારીમાં પણ લોકોને ખાવાપીવામાં ભાન રહેતો નથી…
Read More...

આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

હાથના અંગુઠા નીચે જે નાળી ચાલે છે તેને શાસ્ત્રોમાં જીવ સાક્ષીણી કહે છે,આ વિડીયોમાં નાળી પરીક્ષાની રીત બતાવી છે, નાળી પર જેટલા લેખો લખીયે તેટલા ઓછા પડે. આ વીડિયોથી તમને સામાન્ય સમજ આવી જશે. તૃણ દોષ કુપીત હોય તો તેમાં નાળીની ગતિ લવારા તેતરની…
Read More...

ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

શિયાળામાં સ્વાસ્થ્યને ગુણકારી હોય એવી વસ્તુઓ જેટલી ખાઈએ એટલી ઓછી છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ તો ખાસ શિયાળામાં હેલ્થ માટે બેસ્ટ હોય એવી ખાદ્ય વસ્તુઓ આરોગતા જ હોય છે. પરંતુ આ બધાંમાં આપણે બાળકોને ભૂલી જતાં હોય છે. તો આજે બાળકોની હેલ્થ સાચવવા તેમના…
Read More...

કીવી:- વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ, રોજ ખાવાથી શરીરને મળે છે ભરપૂર તાકાત

આમ તો બધાં જ ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં માનવામાં આવે છે. પણ અલગ-અલગ ફળોના ફાયદા પણ અલગ-અલગ હોય છે. ફળો ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે. ભારતમાં એવા ઘણાં ફળો છે. જેનો લાભ આપણા શરીરને મળે છે. ફળો રોગો સામે…
Read More...

રસોઈમાં વપરાતુ આ તેલ માથામાં લગાવશો તો મળશે અઢળક ફાયદા, એકવાર ટ્રાય જરૂર કરજો..

1 સરસવનું તેલઃ સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી સ્પ્લિટ એન્ડ્સ હોય, ડેન્ડ્રફ હોય કે પછી વાળ ખરતા હોય, આ તેલ તેમાં અકસીર ઈલાજ છે. 100…
Read More...

આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

સદીઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઔષધોનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઔષધો આપણી આસપાસ અથવા ઘરમાં જ સરળતાથી મળી રહે છે. પણ લોકો તેની અવગણના કરીને ડોક્ટર પાસે જાય છે અને દવાઓ લે છે. જેની સાઈડ ઈફેક્ટથી શરીરને નુકસાન થાય છે. પણ કેટલીક એવી…
Read More...

શેમાંથી મળે વિટામિન ડી? જાણો વિટામિન ડીનું મહત્વ

ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડી જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળવાનું એક મોટું કારણ…
Read More...

શરીરની ઘણી તકલીફો દૂર કરવામાં મેથી કારગર છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

મેથીમાં ઇન્ફ્લમેશન ગુણ હોય છે. જેથી તે શરીરમાં થતી બળતરા અને સોજાને દૂર કરે છે. સાથે જ આ બેસ્ટ ઔષધી પણ છે. તેમાંથી પ્રોટીન, ફાયબર, મેંગનીઝ, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી6 જેવા તત્વો પણ મળી રહે છે. -1 ચમચી મેથીને રાત્રે એક કપ પાણીમાં પલાળો.…
Read More...

તમારી ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલાં ડગલાં ચાલવું જોઈએ? જાણો સંપૂર્ણ વિગત

ફિઝિકલી એક્ટિવ રહેવાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ જો આપણે રોજ કેટલાક પગલાં ચાલીએ તો તેનાથી કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. ખાસ કરીને તેનાથી એક્સ્ટ્રા ફેટ ઘટાડી શકાય છે. સ્વીડનની યૂનિવર્સિટી ઓફ કાલ્મરમાં 14 રિસર્ચરની ટીમે એક…
Read More...