Browsing Category

હેલ્થ ડેસ્ક

ઈન્સ્પાયરિંગ સ્ટોરી, જાડી-જાડી કહીને ચીડવતા હતા, આ વાત એટલી ખરાબ લાગી કે 9 મહિનામાં 74થી 44 કિલો વજન…

કર્નાટકના બેલ્લારીની 17 વર્ષની સૃષ્ટિની વજન ઘટાડવાની કહાની બહુ જ ઈન્સ્પાયરિંગ છે. એક દિવસ બસ સ્ટોપ પર એક બાળકે તેને જાડી કહીને ચીડાવી હતી. આ જ વાત તેને એટલી ખરાબ લાગી કે તેણે વજન ઉતારવા માટે દૃઢ નિશ્ચય કરી લીધો. સૌથી મોટી વાત તો એ છે કે જિમ…
Read More...

ડેમેજ, ડ્રાય અને ખરાબ થઈ ગયેલાં વાળ માટે ઘરે જ બનાવો આ ખાસ પ્રોટીન ટ્રીટમેન્ટ, જાણો રીત

જો તમારા વાળ તૂટી રહ્યાં છે, ડેમેજ્ડ, ડ્રાય અને ખરાબ થઈ રહ્યાં છે તો તમારે વાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂરી છે. જી હાં, જે રીતે આપણાં શરીરને હેલ્ધી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે જ રીતે વાળને હેલ્ધી રાખવા માટે પણ પ્રોટીન જરૂરી છે.…
Read More...

ઘૂંટણની સમસ્યાથી પીડિત દર્દીએ આટલું કરવાથી નહીં સહન કરવો પડે અસહ્ય દુખાવો

આજકાલ 50ની ઉપર ઉંમર જાય એટલે ઘૂંટણના દુખાવા થવા એ સામાન્ય થઈ ગયા છે. ઘૂંટણની ગાદી એક વખત ઘસાય એટલે વધુ ચાલવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દીલ્હીના એક ઓર્થોપેડિક ડૉક્ટરે અમુક એક્સરસાઇઝ જણાવી છે. જે કરવાથી ઘૂંટણ પર ભાર આવતો નથી અને બેઠા બેઠા થઈ…
Read More...

બાળકને દિવસમાં કેટલો સમય ફોન આપવો? મોબાઈલ એડિક્શનથી કેવી રીતે બચવું, જાણો વિગતે

‘એની ચિંતા ના કરો કે બાળક તમારું સાંભળતું નથી, પણ એની ચિંતા કરો કે બાળક તમને જોઈને બધું શીખે છે. એક સર્વે પ્રમાણે ૨૦૦૪માં ભારતમાં ટીનએજરનો મોબાઈલનો સરેરાશ વપરાશ ૦.૪ કલાક પ્રતિ દિવસ હતો અને જે વધીને ૨૦૧૭ માં સરેરાશ ૨.૫ કલાક થઇ ગયો છે. બાળકો…
Read More...

વિટામિન D ની કમીથી ટીબી-કેન્સર સહિતની આ બીમારીઓ થઇ શકે છે

‘સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડિ3ની શરીરમાં ઉણપ થાય થઈ શકે છે અને હાડકાની મજબૂતી ઘટે છે. આવી સ્થિતિમાં હેરલાઇન અને બોન ફ્રેક્ચર થઈ શકે છે. સંપૂર્ણ વર્ષ…
Read More...

સતત ફિલ્ટર્ડ પાણીના ઉપયોગથી વિટામીન-૧૨ની ઉણપ પેદા થઈ શકે: ડૉ. અર્ચના પટેલ

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતને વિટામીન બી-૧૨ની ઉણપ થવાની શકયતા વધુ હોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ અર્ચના પટેલ દ્વારા પીએચ.ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ…
Read More...

જમવામાં સામેલ કરો લીલી ડુંગળી, લૂથી લઇને કેન્સર સુધીના રોગો સામે મળશે રક્ષણ

ખોરાકમાં ડુંગળીનો સમાવેશ કરવાના ઘણા ફાયદા છે. કાચી ડુંગળી ફક્ત લૂથી જ નથી બચાવતી પણ અનેક રોગોને શરીરમાં આવતા અટકાવે છે. કાચી ડુંગળી ખાવાથી કેન્સરથી લઇને હાઈ બ્લડ શુગર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ નથી થતી. આ ઉપરાંત, કાચી ડુંગળી ત્વચા માટે…
Read More...

દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર

એક વાટકી તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન…
Read More...

જે કોઈ પણ વ્યક્તિ ને ખરજવું હોય તો દવા નહી પણ કરો આ ઘરેલું ઉપચાર

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે…
Read More...

ડાયબિટીસના દર્દીઓ માટે ખુશખબર, દવાઓની ઝંઝટમાંથી મુક્તિ આપતું ઇન્જેક્શન શોધાયું

સુરત: આજના ટેકનિકલ યુગમાં દરરોજના કેટલાયે નવા અવિષ્કાર થાય છે. તેમાં મહંદઅંશે ડોક્ટરો હોય કે વૈજ્ઞાનિકોને સફળતા મળતી હોય છે. આજકાલ ઝડપી લાઇફના કારણે લોકોને અનેક બિમારીઓ થતી હોય છે. આજકાલ લોકોને બેઠાળું જીવનના કારણે ડાયાબિટીસનો રોગ નાના…
Read More...