Browsing Category
હેલ્થ ડેસ્ક
સવારે ઉઠીને પહેલાં પીવો ગોળ અને જીરાનું પાણી, કબજિયાત, શરીરની ગરમી સહિત આ રોગો થશે દૂર
જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. જીરું અને ગોળ બંને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બંનેનું કોમ્બિનેશન ઈમ્યૂનિટી વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગોળ અને જીરામાં શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી આજે આ ડ્રિંક…
Read More...
Read More...
તાવ જેવી નાની નાની બીમારીઓમાં આ 10 ઘરેલૂ ઈલાજ છે ખૂબ જ લાભકારી, જાણો અને શેર કરો
ઘરમાં કોઈના કોઈ સદસ્યને કંઈકને કંઈક નાની-મોટી સમસ્યાઓ થતી રહે છે. જેના માટે દવાઓ ખાવાની જગ્યાએ કેટલાક ઘરેલૂ ઉપાયો જ કરવા જોઈએ, જેથી દવાઓની આડઅસરથી બચી શકાય. સાથે જ અત્યારે કોરોનાના સમયમાં ઈમ્યૂનિટી વધારવા પર લોકો વધુ ધ્યાન આપી રહ્યાં છે.…
Read More...
Read More...
કોરોનાથી બચવા વધારો ઈમ્યુનિટી: વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને…
ઈમ્યુનિટી એટલે શરીરમાં બીમારીની સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. તેની પાછળ એક મોટું કારણ છે, કેમ કે, નબળી ઈમ્યુનિટીવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. તે ઉપરાંત તેમને…
Read More...
Read More...
શરદી-ખાંસી, અને ગેસની સમસ્યામાં આ છે બેસ્ટ ઔષધી, સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ કરે છે દૂર, જાણો અને…
લવિંગ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં મળી જ જાય છે. આ એક અતિકારગર મસાલો છે. જેનો ઉપયોગ ભોજનની સાથે અનેક પ્રકારની સમસ્યાઓમાં પણ કરવામાં આવે છે. આપણાં રસોડામાં રહેલી ઘણી વસ્તુઓનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘણાં એવા તત્વો રહેલાં છે…
Read More...
Read More...
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ચ્યવનપ્રાશ, જાણો બનાવવાની સરળ રીત
કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ચ્યવનપ્રાશ પણ ખૂબ ફાયદાકારક છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી છે, તેથી તમારે બાળકોને કોરોના સમયગાળા દરમિયાન…
Read More...
Read More...
બદલાતી ઋતુની સાથે શરદી-ઉઘરસ, તાવ અને ફ્લૂથી બચવા માટે કરો આ ઘરગથ્થુ દેશી ઇલાજ, જાણો અને શેર કરો
બદલાતી ઋતુની સાથે, ખાસ કરીને આ દિવસોમાં લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકોને તાવ, ઉધરસ, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ થાય છે. એવામાં માનાવમાં આવે છે કે બદલાતી ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ થોડીક કમજોર થઇ જાય છે. જેનાથી બીમારીઓ શરીરને જલદી…
Read More...
Read More...
રોજ રાતે પીઓ આ દૂધ, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો
વરસાદની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ ઋતુમાં અનેક પ્રકારના વાયરલ સંક્રમણનો ખતરો રહે છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણું શરીર આ વાયરલ સંક્રમણથી લડવામાં સક્ષમ થઇ જશે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવે…
Read More...
Read More...
ગળામાં થતી બળતરા માટે રામબાણ ઇલાજ છે આ ડ્રિંક, અન્ય સમસ્યાઓમાં પણ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર..
કોરોના વાયરસના સંક્રમણના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેમા ગળામાં બળતરાની સમસ્યા પણ સામેલ છે. જેથી તમને ગળામાં બળતરાની સમસ્યા સિવાય જો અન્ય કોઇપણ લક્ષણ અનુભવાય તો રાહ જોયા વગર કોરોના વાયરસની તપાસ કરાવવી જોઇએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઇએ.…
Read More...
Read More...
વાળ ધોવા માટે કરો છાશનો ઉપયોગ, ખરતા વાળની સમસ્યા દૂર થવાની સાથે થશે અન્ય ફાયદા, જાણો અને શેર કરો
માનવામાં આવે છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ વરસાના કારણે વાળ તૂટવાની સંખ્યા ઘણી વધી ગઇ છે. જો તમારે અતિશય વાળ ખરી રહ્યા છે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઇએ. ઘણી વખત વાળની કાળજી…
Read More...
Read More...
હવે ઘરે જ બનાવો આંબળાનું તેલ, મસાજ કરવાથી બમણી ઝડપે વધશે તમારા વાળ
વાળ ખરવા અને તૂટવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આંબળા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે દેખાવમાં જેટલું નાના છે એટલા જ તે વધુ ગુણોથી ભરેલા છે. મોટાભાગના લોકો વાળને લાંબા અને જાડા બનાવવા માટે આંબાળાના તેલનો ઉપયોગ કરે છે.…
Read More...
Read More...