Browsing Category

હેલ્થ ડેસ્ક

સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી શરીરનાં ઝેરી તત્ત્વો થશે દૂર, હાર્ટ-અટેકનું જોખમ પણ ઘટાડે…

દ્રાક્ષ એક એવું ડ્રાય ફ્રૂટ છે, જેમાં રહેલાં પોષક તત્ત્વો તમને ઘણી બીમારીથી બચાવે છે. જો તમે કિસમિસ એટલે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળેલી રાખી તેનું સેવન કરો તો એના ફાયદાઓ વધી જાય છે. તે ગ્લોઈંગ સ્કિન કરવામાં મદદ કરે છે. આયર્નની…
Read More...

જીવનભર શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં જણાવેલા 5 નિયમોનું કરો પાલન: હૃદય અને કિડનીના…

જો તમે તમારા શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ, તો તમે આયુર્વેદમાં જણાવેલા નિયમોનું પાલન કરી શકો છો. નિયમોના જણાવ્યા પ્રમાણે, સવારે વહેલા ઊઠો અને હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરવી. સવારે 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો. તે તમને આખો…
Read More...

ઉપવાસમાં વપરાતો રાજગરો છે અનેક બીમારીઓમા ‘ઔષધ’, તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો અને શેર…

રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન,…
Read More...

કોરોના કાળમાં અમૃત સમાન છે આ 4 ઔષધિઓ, કરશો સેવન તો રોગપ્રતિકારક શક્તિ વધશે અને નહીં રહે કોઇ ખતરો

આખું વિશ્વ હાલમાં કોરોના વાયરસના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આને અવગણવાની મુખ્ય સૂચનાઓ માસ્ક પહેરીને હાથની સેનિટાઇઝ કરવું અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવાની છે. આપણે આહારમાં કેટલીક ચીજો ઉમેરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય આજે…
Read More...

ગેસ, છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી સમસ્યાઓ માટે આ 10 ઉપાય છે રામબાણ ઈલાજ, જાણો અને…

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ…
Read More...

ઊંઘ ન આવતી હોય તો દબાવો 5 એક્યુપ્રેશર પોઇન્ટ્સ, તેનાથી અનિદ્રાની સમસ્યા થશે દૂર અને મનને શાંતિ મળશે

વર્ષ 2010માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અનિદ્રા (સ્લીપ ડિસઓર્ડર)થી પીડિત દર્દીઓની સ્થિતિ માત્ર પાંચ અઠવાડિયાંની એક્યુપ્રેશર સારવાર પછી સુધરતી જોવા મળી હતી. આ રિસર્ચ 25 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આવું…
Read More...

રાતે સૂતા સમયે કરો પગના તળિયાની મસાજ, આ સમસ્યા થશે દૂર અને થશે ફાયદા, જાણો અને શેર કરો

શરીરનું આખું વજન આપણા પગ પર છે, છતાં મોટા ભાગના લોકો પગને અવગણે છે. દિવસભર પગમાં પગરખાં અથવા સેન્ડલ પહેરવાથી આપણા પગને આરામ થતો અટકાવે છે. ખુરશી પર લટકાવીને પગ પર સતત કામ કરવાથી પગમાં અતિશય થાક લાગે છે, જેના કારણે કેટલીક વાર સૂવા જતા પગમાં…
Read More...

મોઢામાંથી હમેશાં ગંદી વાસ આવતી હોય તો કરો આ ઉપાય, કાયમ માટે દૂર થશે આ સમસ્યા

સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો…
Read More...

મેથીની ભાજી શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક, કબજિયાત સહિત પેટને લગતી દરેક સમસ્યાથી મળશે છૂટકારો,…

મોટાભાગના લોકોને મેથીની ભાજી ખાવાનું ગમે છે. આ લીલી શાકભાજી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનું શાક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય…
Read More...

ફુદીનાના આ 8 ઘરેલૂ ઉપાય તમે નહીં જાણતા હોવ, નોંધી લેશો તો આટલી તકલીફોમાં આવશે કામ જાણો અને શેર કરો

ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં…
Read More...