Browsing Category

હેલ્થ ડેસ્ક

શિયાળામાં ત્વચા પર થતા સોરાયસિસથી છૂટકારો મેળવવા અજમાવો આ દેશી નુસખા, થોડાક દિવસમાં જોવા મળશે ફરક,…

સોરાયસિસ (psoriasis) ત્વચાથી જોડાયેલી એક બીમારી છે. તે સામાન્ય રીતે ડ્રાય વાતાવરણ એટલે કે શિયાળામાં (Winter) થાય છે. તેમા સ્કિનના સેલ્સ વધવાથી ત્વચા પર લાલ તેમજ સફેદ રંગના ધબ્બા પડવા લાગે છે. સાથે જ સ્કિન (Skin) પર પોપડી નીકળવા લાગે છે.…
Read More...

શિયાળો આવતાની સાથે જ શરદીની સમસ્યાથી પરેશાન છો? તો ટ્રાય કરો લવિંગનો આ રામબાણ ઉપાય

હવે ગરમી નહીં પણ શિયાળો શરૂ થઇ ગયો છે. દિવાળી પણ નજીક આવી રહી છે. ત્યારે શરદીની સમસ્યા અનેક લોકોને થતી હોય છે. પણ કોરોના કાળમાં શરદીની સમસ્યા તમારી ચિંતા પણ વધારી શકે છે. વળી કેટલીક વાર ઘરે દિવાળી સફાઇ કરવાથી એલર્જીક શરદી પણ થાય છે. જો કે…
Read More...

પાચન શક્તિ અને હાડકાં મજબૂત કરવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે શક્કરિયા, આ રીતે કરો તેનું સેવન મળશે…

શક્કરિયાને સ્વીટ પોટેટો પણ કહેવામાં આવે છે. તેની ગણતરી બટાકાની સાથે કરવામાં આવે છે. પરંતુ તે બટાટા કરતા આરોગ્ય માટે અનેકગણું ફાયદાકારક છે. તેમાં વિટામિન, બીટા કેરોટિન, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-વાયરલ ગુણ છે. આવી…
Read More...

મોઢામાં ચાંદા પડ્યા હોય કે ગળુ બેસી ગયું હોય તો જેઠીમધથી રાહત મળશે, પેટની સમસ્યા પણ થશે દૂર,…

ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. જેઠીમધનો ઉપયોગ કરી આ સમસ્યા દૂર કરી શકાય છે અને રોગ પ્રતિકારક…
Read More...

વજન ઘટાડવા માટે ઘરે જ બનાવો વેટલોસ પાઉડર, માત્ર 1 જ સપ્તાહમાં 3થી 4 કિલો વજન ઘટાડી દેશે આ ચૂર્ણ,…

ગમે ત્યાં જાઓ મેદસ્વીતાથી પરેશાન લોકો તમને જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર દેખાતી નથી. જેથી આજે અમે તમને એક…
Read More...

દુકાનમાંથી નહીં, હવે ઘરે જ બનાવો આ રીતે હેર કન્ડિશનર, વાળમાં નહીં પડે ગૂંચ, જાણો તેનાથી થતા ફાયદા

કન્ડિશનર તમારા વાળને મુલાયમ અને ભેજ યુક્ત રાખવામાં મદદ કરે છે. બજારમાં અનેક પ્રકારના હેર કન્ડિશનર મળે છે. જેમા રહેલા કેમિકલ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં તમે કુદરતી હોમમેડ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમારા માટે દૂધ…
Read More...

અનેક ગુણોથી ભરપૂર છે ખસખસ, તેના આવા ફાયદા જાણી તમને થશે આશ્ચર્ય, કબજિયાત, અસ્થમાથી લઈ થાઈરોઈડ માટે…

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે.…
Read More...

ખજૂર ખાવાના ફાયદા જાણશો તો તમે પણ ખાવા લાગશો, રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને મળે છે અઢળક ફાયદા

ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફ્રૂટ્સમાંથી એક છે. રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે અને ઘણાં રોગો પણ દૂર રહે છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે.…
Read More...

શું તમને પણ અચાનક આવે છે ચક્કર અને પછી આંખોની આગળ આવે છે અંધારા તો હોય શકે છે આ ગંભીર બીમારી

તમે કોઇ વસ્તુ મુકીને તેને ક્યાં મુકી તે ભૂલી જાવ છો… તમે થોડા સમય પહેલા જે વાત કરી હતી તે તમને યાદ નથી … તમને ચક્કર આવે છે અને કેટલીકવાર આંખો સામે અંધારા આવે છે … તો આ બધા લક્ષણો નસોમાં કમજોરી આવવાના છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો…
Read More...

શું તમને પણ પગમાં સોજા અને બળતરા થાય છે તો જાણી લો રામબાણ ઈલાજ, હોય શકે છે યુરિક એસિડની સમસ્યા

તઆજે દર 5 લોકોમાંથી 2 લોકોના મોંમાંથી યુરિક એસિડની સમસ્યા સાંભળશો. જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો, તે હાડકાઓમાં સંધિવા અને બળતરાનું કારણ બને છે અને જો તમને યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે તમારા ખાવા પીવા પર વિશેષ…
Read More...