Browsing Category

હેલ્થ ડેસ્ક

રાતે પલાળેલાં ચણાનું પાણી સવારે પીવાથી આવા રોગો થશે દૂર અને મળશે 10 ફાયદા, જાણો અને શેર કરો

કાબુલી ચણા હોય કે દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે બંને ખૂબ જ ગુણકારી છે. જેમાં છોલે તો ઘરમાં ઘરમાં બનતાં જ હોય છે. લોકો ચણાને જે પાણીમાં પલાળે છે તેને સવારે ફેંકી દેતાં હોય છે. તો હવેથી તમે આ પાણી નહીં ફેંકો, કેમ કે અમે તમને આ પાણી સવારે…
Read More...

શિયાળામાં રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણી પી લેશો તો શરીરને મળશે આવા જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

આયુર્વેદમાં નવશેકું પાણી પીવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે. દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું અતિ આવશ્યક છે, પણ જો આપણે રોજ સવારે 1 ગ્લાસ નવશેકું પાણી પી લઈએ તો તેનાથી પેટ તો ઓછું થાય જ છે સાથે જ અન્ય કેટલાક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે. નવશેકું પાણી…
Read More...

જો તમને કાનમાં ઓછું સંભળાતું હોય તો કરી લો આ 5 દેશી ઉપચાર, બહેરાશને દૂર કરવા માટે અસરકારક છે આ ઘરેલૂ…

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું.…
Read More...

શિયાળામાં રોજ રાત્રે પલાળીને સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યામાં મળશે ફાયદા,…

શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે…
Read More...

આખો દિવસ કામ કર્યા બાદ રોજ માથાનો દુખાવો થાય છે? તો ગભરાવો નહીં આ 4 દેશી ઉપચાર દૂર કરી દેશે

ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. તેના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમાં કેપેસિટીથી વધુ કામ કરવા સહિત ખોટી લાઈફસ્ટાઈલ પણ સામેલ હોઈ શકે છે. જો તમે…
Read More...

ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત, જાણો બનાવવાની સરળ રીત

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ…
Read More...

કબજિયાત અને ડાયાબિટીસથી લઈને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, મલ્ટીગ્રેન લોટના ફાયદા જાણો…

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની…
Read More...

ખરતા વાળમાં ખૂબ જ લાભકારી છે એલોવેરા, વાળનો ગ્રોથ વધારશે અને વાળને બનાવશે મુલાયમ, જાણો અને શેર કરો

એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં વધારો કરે છે. એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ…
Read More...

બીટ એક ફાયદા અનેક, શરીરમાં રહેલી બિમારીઓને કરી દેશે દૂર, હૃદય માટે પણ છે ફાયદાકારક

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. લીલી હળદર, ટામેટાં અને બીટ મળવાનાં શરૂ થઇ ગયાં છે. સામાન્ય રીતે બીટનું સેવન મોટા ભાગે લોકો સલાડમાં કરતા હોય છે, જેના લાલ રંગના કારણે મોટા ભાગના લોકો એમ જ માને છે કે બીટ માત્ર હિમોગ્લોબિન વધારશે, પરંતુ બીટના એક નહીં,…
Read More...

શિયાળામાં મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને થાય છે ગજબના ફાયદા, એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થૂ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને…
Read More...