Browsing Category

હેલ્થ ડેસ્ક

શું તમને પણ શિયાળામાં પગના વાઢિયામાંથી નીકળે છે લોહી તો ઘરે જ કરો આ દેશી ઇલાજ

શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે…
Read More...

અઠવાડિયામાં કેટલો સમય વર્કઆઉટ કરશો?: 18થી 64 વર્ષની ઉંમરના લોકોએ દર અઠવાડિયે આટલી મિનિટ અને બાળકોએ…

બસ કાલથી એક્સર્સાઈઝ કરવાનું શરુ કરીશું-આવી વાતો આપણે અવારનવાર સાંભળતા અને બોલતા પણ હોઈએ છીએ. લોકો પોતાની મનપસંદ વસ્તુઓને સમય આપે છે પણ વર્કઆઉટમાં પાછળ રહી જાય છે. સ્વસ્થ રહેવા માટે એક અઠવાડિયાંમાં કેટલો સમય અને કઈ એક્સર્સાઈઝ કરવ જોઈએ?…
Read More...

જો તમે થાક, વધતા વજન અને સાયટીકાના દુખાવાથી પીડિત છો તો કરો આ આસન, પીઠનો દુખાવો પણ કરશે દૂર અને…

જો તમે પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે. શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે. શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર…
Read More...

લીલાં મરચાં છે બેસ્ટ ઔષધી, રોજ ભોજન સાથે ખાઈ લેશો તો મળશે આ જબરદસ્ત ફાયદા, અનેક રોગો રહેશે દૂર

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી…
Read More...

સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદના નિયમો, કોઇ પણ બિમારી નજીક પણ નહી આવે, જાણો અને શેર કરો

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આયુર્વેદ થકી રહો સ્વસ્થ આ દસ ચીજો…
Read More...

શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ છે ‘રાગી’, રાગીના ફાયદા વાંચીને તમે આજે જ બજારમાંથી લઇ આવશો

શિયાળાની મોસમમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, ગળામાં દુખાવો અને વધારે શરદીને કારણે કોલ્ડ સ્ટ્રોકનું જોખમ શામેલ છે. ભલે તમે તમારા શરીરને…
Read More...

છાતી, હૃદય, ગળા અને માથાના રોગથી બચાવે આ કસરત, માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે તેવા સ્ટ્રેસ કે થાકમાં…

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ વી. મૈઠિયા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેમણે ભસ્ત્રિકાસન અંગેનો વીડિયો શૅર કર્યો છે. આ એક સામાન્ય છતાં અસામાન્ય આસન છે. જેમાં…
Read More...

પેટમાં ગેસ ભરાતો હોય કે અપચો રહેતો હોય તો મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી, કરી લો આ સામાન્ય ઘરેલૂ ઉપચાર,…

ઓવરઈટિંગ અને વધારે ઓઈલી, ફેટી ફૂડ ખાવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને અપચાની સમસ્યા થવી સામાન્ય વાત છે. અપચો અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે મોંઘી દવાઓ લેવાના બદલે સામાન્ય ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાને ખતમ કરવા…
Read More...

શિયાળામાં રોજ ખાઓ મગફળી, ફાયદાઓ જાણીને આજથી જ ખાવા લાગશો, જાણો અને શેર કરો

મગફળી પ્રોટીન અને ફાઈબરનો બેસ્ટ સોર્સ છે. મગફળીને ગરીબોની બદામ પણ કહે છે. આમ તો લોકો દરેક સીઝનમાં મગફળીનું સેવન કરતા હોય છે પરંતુ શિયાળામાં લોકો સૌથી વધુ મગફળીનું સેવન કરતા હોય છે. જેથી આજે અમે તમને મગફળી ખાવાના બેસ્ટ ફાયદાઓ જણાવીશું.…
Read More...

શિયાળામાં વટાણા ખાવાથી થાય છે ખુબજ ફાયદો, વટાણા છે ‘વિટામિનનું પાવરહાઉસ’ જાણો અને શેર કરો

તમે વટાણા ખાધા જ હશે. તે શિયાળાની ઋતુમાં જોવા મળતી એક ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે, જેમ કે કાચા, શેકેલા અથવા રાંધેલા. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર અને આરોગ્ય માટે પણ એટલું જ ફાયદાકારક…
Read More...