Browsing Category
હેલ્થ ડેસ્ક
આછાં અને મૂળથી નબળા વાળ માટે વરદાન સમાન છે આ 11 ઉપાય, એકદમ સુંદર અને ભરાવદાર થઈ જશે વાળ
વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પણ અહીં જણાવેલા ઉપાયથી વાળ ખરતાં બંધ થઈ જશે.
આજની ફાસ્ટ લાઈફમાં વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ અત્યારે વાળ અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ…
Read More...
Read More...
રાતે ઊંઘ ના આવતી હોય તો અપનાવો આ ખાસ ટેકનિક, બોડી રીલેક્સ થશે અને મળશે રાહત
જો તમને પણ રાતે ઊંઘ નથી આવતી તો તમે આ ખાસ ટેકનિકની મદદથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ફોલો કરો. થોડા સમય બાદ તમને ઊંઘ આવશે અને તમે ફ્રેશ પણ થશો.
આ રીતે કરો 4-7-8 ટેકનિકનો ઉપયોગ
આમ કરવાથી તમે સારા સ્થાન પર આરામદાયક સ્થિતિમાં બેસો…
Read More...
Read More...
અંજીરથી હાડકાં બનશે મજબૂત-પેટ રહેશે સ્વસ્થ, અંજીર ખાવાના ફાયદાઓ વિશે જાણો અને શેર કરો
અંજીરનું સેવન પેટ સંબંધી તકલીફોમાં ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ તે ખીલને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
અંજીર ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે એટલે જ સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયી છે. તેના સેવનથી પાચનને લગતી તકલીફો દૂર થાય છે,…
Read More...
Read More...
ભૂલથી પણ ન ફેંકશો નારંગીના બીજ, તેનાથી થતા ફાયદાઓ જાણો અને શેર કરો
નારંગી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે જે દરેક લોકોને પસંદ હોય છે. જેનું તમે ડાયરેક્ટ કે પછી જ્યૂસ નીકાળીને કોઇપણ રીતે લઇ શકાય છે. પરંતુ નારંગી ખાધા પછી તમે તેના બીજ ફેંકી દો છો. પરંતુ શું તમે જાણો છો કે તેના બીજ…
Read More...
Read More...
શિયાળામાં પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ: લવિંગની ચા પીઓ, તેનાથી શરીરને હૂંફ મળશે અને સિઝનમાં થતા…
કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે માત્ર ચા કે કોફી નહીં પરંતુ સરળતાથી બનતા કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પીવો. તેનાથી શરીરને હૂંફ મળશે અને આ સિઝનમાં થતા ઈન્ફેક્શન દૂર થશે. અહીં જાણો ચાર ડ્રિંક્સની રેસિપી અને તેનાથી થતા ફાયદા વિશે..
હળદવાળું…
Read More...
Read More...
શું તમે પણ ફેંકી દો છો આંબળાના ઠળિયા? કિડનીમાં પથરીની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે, જાણી લો…
આંબળામાં (Amla)વિટામીન-સી, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ તેમજ ઔષધીય ગુણ હોય છે તેને કાચા, મુરબ્બો, અથાણું, જ્યુસ તરીકે સેવન કરી શકાય છે. તેનાથી રોગપ્રતિકારક (Immunity) શક્તિ મજબૂત થવાની સાથે બીમારીઓથી (Disease)બચાવ રહે છે.…
Read More...
Read More...
રોજ ખાઈ લો આ લાડુ, વજનને કંટ્રોલ કરશે અને થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો
આજ કાલ અનેક લોકો ડાયટને ફોલો કરે છે. આ સમયે જો તમે લાડુ ખાવા ઈચ્છો છો તો તમે રાગીના લાડુને ટ્રાય કરી શકો છો તે હેલ્થ માટે લાભદાયી રહે છે અને વજન પણ વધતું નથી.
જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર…
Read More...
Read More...
તમારા બાળકની હાઈટ નથી વધી રહી તો ખવડાવો આ સુપરફૂડ્સ, બાળકોની હાઈટ વધારવામાં આ ફૂડ્સ કરશે મદદ
બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. પણ જો બાળકોની હાઈટ વધારવી હોય તો તેમને ખવડાવો આ વસ્તુઓ.
આપણે બધાં જાણીએ છીએ કે એક ઉંમર બાદ હાઈટ વધતી નથી. આનુવંશિક કારણેની સાથે અન્ય કારણોથી…
Read More...
Read More...
રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને પીવો, શરીરની આ તકલીફો દવા વિના મટી જશે
ફાઈબર અને અનેક પોષક તત્વોથી ભરપૂર વરિયાળી પેટની બેસ્ટ ઔષધી છે. પણ જો દૂધની સાથે તમે તેનું સેવન કરશો તો તેના ચમત્કારી ફાયદા મળશે.
વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે…
Read More...
Read More...
ચપટીમાં દૂર થશે માથા અને ઘુંટણના દુખાવો, પીઓ કાળામરીની ચા, જાણો બનાવવાની સરળ રીત
જે લોકોને સવાર-સાંજ ચા પીવાની આદત છે તેમના માટે કાળામરીની ચા વરદાન સમાન છે. આ ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી માથાનો દુખાવો, ઢીંચણના દુખાવા સહિતની બીમારીઓ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાળામરી વાળી…
Read More...
Read More...