Browsing Category

હેલ્થ ડેસ્ક

શું તમને પણ દાદરની સમસ્યા થઇ છે? તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તો અસરકારક છે આ દેશી નુસખા

વરસાદને કારણે સ્વાસ્થ્ય અને ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. વરસાદને કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે. જેમા એક ગંભીર સમસ્યા ખંજવાળ આવવી. જેના કારણે તમને દાદર અને ખરજવા જેની સમસ્યા થાય છે. જેને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ…
Read More...

અનેક ગુણોથી ભરપૂર હોય છે અનાનસ, હાડકાથી લઇને હાર્ટની તકલીફો કરશે દૂર, જાણો અને શેર કરો

દરેક ફળ આપણા શરીરને અલગ અલગ માત્રામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ આપે છે. અનાનસ પણ પોતાના ગુણોથી તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. અનાનસનું ખાટું-મીઠું ફળ ઘણા લોકોનું ખૂબ ફેવરિટ હોય છે. આ ખાટો-મીઠો સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ…
Read More...

એક નહીં પણ અનેક તકલીફોનો ઉકેલ છે ફટકડી, જાણો ફટકડીના ફાયદા

કોરોના કાળમાં ગળા અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર કરવા માટે લોકોને ફટકડીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક લોકો ફટકડીનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. અલબત્ત, આવી રીતે ફટકડીનો ઉપયોગ નવી બાબત નથી. આવી તકલીફો દૂર કરવા માટે ફટકડીનો…
Read More...

ગોળનો આ નાનકડો પ્રયોગ ગેસ, એસિડિટી, મોંના ચાંદા, પાચનના રોગ, કફ અને શ્વાસની તકલીફને તરત મટાડી દેશે,…

ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં…
Read More...

ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર અનેક સમસ્યાઓ માટે છે લાભદાયી, તેના ફાયદા જાણો અને શેર કરો

અંજીરની જેમ દેખાતુ ગૂલર વિશે તમે ઘણુ સાંભળ્યું અને વાંચ્યું હશે. શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. 1mg અનુસાર ગૂલરનું માત્ર ફળ જ નહીં પરંતુ પરંતુ તેની છાલ અને દૂધ પણ…
Read More...

શું તમને વારંવાર મોંમાં પડી જાય છે ચાંદા તો કરો આ ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

કેટલીક વખત લાઇફસ્ટાઇલ, ખાણીપીણી તેમજ શિડ્યુલ બદલાવવાના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે.…
Read More...

જો તમારી ગરદન જકડાઇ જાઈ તો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત.

ગરદનમાં દુખાવો થવાથી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. આ દુખાવાથી ગરદનને સહેલાઇથી ફેરવી પણ શકતી નથી. જેના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, ઉંચુ તકિયુ લઇને સૂઇ જવું, ખોટી રીતે બેસવું, વધારે સમય સુધી ડ્રાઇવિંગ કરવું.. તો કેટલીક વખત…
Read More...

ચોમાસામાં જાંબુ ખાશો તો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ રહેશે દૂર, જાંબુના ફાયદા જાણો અને શેર કરો

ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. જોકે, જાંબુ ખાવાના ફાયદાઓ પણ અગણિત છે. આ સિઝનમાં જાંબુ ખાઈ લેવાથી અનેક રોગો અને બીમારીઓમાં રાહત મળે છે. ચાલો જાણીએ ફાયદા. આ ઋતુમાં જાંબુ ખાવાથી અનેક રોગો દૂર રહે છે ચોમાસુ એટલે…
Read More...

શું તમને પણ થઇ રહ્યો છે અતિશય સાંધાનો દુખાવો? તો તેનાથી છૂટકારો મેળવવા માટે કરો બસ આટલું

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા…
Read More...

ચોમાસામાં શરદી-ખાંસી અને કફથી બચવા પીવો આ 1 અક્સીર ડ્રિંક અને બાળકોને પણ પીવડાવો, જાણો અને શેર કરો

ચોમાસુ એટલે બીમારીની સિઝન. આ સિઝનમાં ખૂબ જ ઝડપથી શરદી, ખાંસી, કફ અને ઈન્ફેક્શન થઈ શકે છે. જેથી જો તમે રોજ એક હેલ્ધી ડ્રિંક પી લેશો તો આ તમામ તકલીફો સામે રક્ષણ મળશે. આ ડ્રિંક તમને બીમારીઓથી બચાવશે ચોમાસામાં હળદરવાળું દૂધ પીવાના એક નહીં…
Read More...