Browsing Category

હેલ્થ ડેસ્ક

શરદી, જામેલો કફ, સોજા, બોડી પેઈન સહિત અનેક તકલીફોને ચપટીમાં મટાડી દેશે આ રસ, તેના ઉપાયો કરશો તો અનેક…

આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપાય. અનેક તકલીફોમાં રામબાણ છે આ ઔષધી આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર…
Read More...

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે મુનક્કા, આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે, ડાયટમાં કરો…

મુનક્કાને કિશમિશની જેમ બનાવવામાં આવે છે. બંને વચે થોડા તફાવત છે. મુનક્કાને સુકી દ્રાક્ષથી પણ લોકો ઓળખે છે. આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આની તાસીર ઠંડી હોય છે અને ગળ્યા ડ્રાયફ્રૂટ…
Read More...

આવી બેદરકારીઓને કારણે થાય છે એપેન્ડિક્સ, ઓપરેશનથી બચવા જાણો તેના લક્ષણો અને કરો આ ઉપાય

એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે લાખો કેસ નોંધાય છે. જેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં તેનો ઉપચાર કરવો જરૂરી છે. લક્ષણ કબજિયાત, ગેસની સમસ્યા પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર…
Read More...

રોજ અડધી ચમચી આ બીજ ખાઈ લેશો તો, મળશે જોરદાર ફાયદા, એનિમિયાની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

હાલ કોરોના વાયરસને કારણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે અને ગમે તેમ કરીને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા અને હેલ્ધી રહેવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આજે અમે તમને એવા સુપરફૂડ વિશે જણાવીશું, જેને રોજ સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગજબના…
Read More...

કેન્સર, ડાબાબિટીસ, બીપી અને હાર્ટ માટે બેસ્ટ છે ચેરી, એકવાર ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો,…

ઉનાળા અને ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછાં સમય માટે મળતી ચેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. તેના આ ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો. ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે. જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ…
Read More...

બ્રાઉન સુગર વજન ઘટાડવાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે, બ્રાઉન સુગર ખાવાના ફાયદા જાણો અને શેર કરો

ખાંડનો ઉપયોગ ઓછો કરવાની સલાહ તબીબો (Doctors advise to reduce the use of sugar) આપે છે. ખાંડનો વધુ પડતો ઉપયોગ શરીરમાં કેલેરીનું પ્રમાણ જરૂર કરતાં વધારે છે. જેનાથી વજન વધવાની તકલીફ ઊભી થાય છે. અલબત્ત, બ્રાઉન શુગરના કિસ્સામાં આવું નથી. બ્રાઉન…
Read More...

કાળા તલમાં હોય છે અનેક ઔષધીય ગુણ, વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, જાણો તેના અઢળક ફાયદા

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક તત્વોનો ખજાનો છે. અનેક અસાધ્ય દર્દોમાં તેનો…
Read More...

રાઈના દાણા અનેક સમસ્યાઓ માટે છે રામબાણ ઈલાજ, માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ જ ફાયદાકારક છે

રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ…
Read More...

નાભિ પર આ રીતે લગાવો ઘી, ડ્રાય સ્કિન, ખીલ, કરચલી સહિતની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ઉનાળામાં ડ્રાય સ્કિનની સાથે પિમ્પલ્સ, સ્કિન ટેનિંગ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, તમે મોંઘા લોશન અને ક્રિમ પર પૈસા ખર્ચ કર્યા વિના આ સમસ્યાની સારવાર કરી શકો છો. તમે તમારા સ્કીનકેર રૂટિનમાં રોજ જે ઘીનો ઉપયોગ કરો છો તે રસોડામાં…
Read More...

મોઢામાં પડતા છાલાઓથી પરેશાન છો? તો કરો આ 6 ઉપાયો અચૂક થશે ફાયદો

મોઢામાં છાલા પડવા સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે. મોઢામાં પડેલા છાલાઓના કારણે ખૂબ તકલીફ થાય છે તો જમવામાં પણ…
Read More...