Browsing Category

સમાચાર

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા માટે UPA સરકાર અને રશિયા જવાબદારઃ નિર્મલા સીતારમન

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધવા પાછળ કેન્દ્ર સરકારે રશિયાને જવાબદાર ગણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, પૂર્વની UPA સરકારના ક્રૂડ બોન્ડ અને રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. રાજ્યસભામાં એક સવાલના…
Read More...

રાજસ્થાનમાં ડૉ. અર્ચનાના મોતથી ડૉક્ટરોમાં આક્રોશ, મહિલા તબીબે સ્યૂસાઈડ નોટમાં લખ્યું- ‘મેં કોઈ ભૂલ…

રાજસ્થાનના દૌસામાં મહિલા ડૉક્ટર અર્ચના દ્વારા સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કરવાના કારણે પોલીસની ભારે ફજેતી થઈ રહી છે. હકીકતમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થવા પર દૌસા પોલીસે ડૉક્ટર વિરુદ્ધ હત્યા જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ડૉ…
Read More...

આમ આદમી પાર્ટીનો સરકારને પડકાર: ગુજરાતના ખેડૂતો 12 કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે, વીજ-કનેકશન…

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. પ્રદેશ મહામંત્રી…
Read More...

ભાજપ-જનસંઘને જે કરતા 39 વર્ષ લાગ્યા તે આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં કરી દીધું

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસનું છેલ્લાં ઘણા સમયથી ધોવાણ થઇ રહ્યું છે અને તેની સામે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ આવી રહી છે.રાજકારણના જાણકારોનું માનવું છે કે ભાજપ માટે હવે ખતરાની ઘંટડી કોંગ્રેસ નહી, પણ આમ આદમી પાર્ટી…
Read More...

રાજ્યમાં સરકારી જમીન પર દબાણ હશે તો બુલડોઝર ફેરવી દેવાશે: મહેસુલ મંત્રીનો આદેશ

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ થયેલું હશે તો આવા દબાણની તાત્કાલિક માપણી કરીને આવા દબાણ દૂર કરી દેવામાં આવશે. આ માટેની ખાસ સૂચના વહિવટી તંત્રને આપવામાં આવી છે. વિઘાનસભામાં ભરૂચ…
Read More...

વનરક્ષકનું પેપર જીતુ વાઘણીના વતન ભાવનગરથી ફૂટ્યુ : યુવરાજસિંહ જાડેજાએ મીડીયા સમક્ષ પુરાવા જાહેર કરી…

વનરક્ષકની ભરતીમાં કોપી કેસ નહી પણ પેપર લીક થયાનો ઘટસ્ફોટ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ગાંધીનગરમાં મીડિયા સમક્ષ યુવરાજે કહ્યુ કે રવિવારે પરીક્ષા પહેલા જ આ ભરતીનું પેપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વતન ભાવનગરમાંથી લીક થયુ હતુ. તેમણે…
Read More...

પશ્ચાતાપ પેટી: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવો પ્રયોગ, પરીક્ષા ખંડમાં પ્રવેશતાં જ કાપલી આ…

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પોતાની સાથે લઈને આવેલા સાહિત્ય કે કાપલીઓ પરીક્ષા ખંડમાં લઈને જાય નહીં તે માટે પરીક્ષા કેન્દ્રની બહાર પશ્ચાતાપ પેટી મુકવામાં આવી છે. આ પેટી માત્ર નામ પુરતી રહી…
Read More...

સુરતમાં સજ્જુનો ત્રાસ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને ઉઠાવી જતા, માર મારી મિલકત પડાવી લેતો, BMW…

‘જૈસી કરની વૈસી ભરની, એવો ઘાટ માથાભારે સજ્જુ કોઠારીનો થયો છે. નાનપુરા જમરૂખ ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી બંગલાનાં ગુપ્ત રૂમમાં સંતાયો હતો તે જ રૂમની નીચે ઓફિસમાં માથાભારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવી…
Read More...

આમ આદમી પાર્ટી જ્યાં હોય ત્યાં સામેની પાર્ટીના ચૂંટણીમાં સૂપડા સાફ થઈ જાય છેઃ ઈસુદાન

AAP સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો BJPને ફાયદો થવાની વાત નિતિન ગડકરીએ એક પ્રોગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતિન ગડકરીના નિવેદનને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, AAP પાર્ટીથી BJP ડરી ગઈ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની…
Read More...

કોંગ્રેસ ફૂટેલી છે એટલે પેપર ફૂટવાના આરોપ લગાવે છે: જીતુ વાઘાણી

મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલી મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં વન રક્ષકની પરીક્ષા દરમિયાન પરીક્ષાનું પેપર ફૂટયું હોવાની વાતને લઈને સરકારી તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ પેપર ફૂટવાની વાતને લઇ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સરકારને…
Read More...