Browsing Category

સમાચાર

ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો

ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20…
Read More...

શ્રી ખોડલધામ કાગવડ ખાતે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને પ્રાર્થના કરવાનો…

સૌ મિત્રોને જણાવવાનું કે તા.૭.૧૨.૧૭ ને ગુરુવાર ના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે ખોડલધામ કાગવડ ખાતે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને માં ખોડલને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો સૌ મિત્રોને આપણા વડીલ…
Read More...

શહીદો માટે આયોજિત રામકથામાં સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો.…
Read More...

રામકથામાં શહીદો માટે 3 મોટાં દાન, લવજી બાદશાહે 5 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો.…
Read More...

દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

HIV ગ્રસ્ત નાના બાળકોને એના માતા પિતા તરછોડી દે છે અને લોકોમાં ખોટી ગેર સમજ હોવાથી આવા નાના બાળકોને સમાજ તુચ્છ નજરે જોવે છે. એ માટે પી પી સવાણી ગૃપ આ બાળકોને ખોળે લાઇ તેમને રહેવા માટે મમતાનું ધામ સમાન જનનીધામ ની સ્થાપના કરવા જઈ રહિયા છે…
Read More...

મહેસાણાના આ પટેલે બ્રેક વગર કરી સાયક્લીંગ, 1.5 કલાક પહેલા પૂર્ણ કરી 600 કિમીની રેસ

મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 12 અને અમદાવાદ સાયક્લોન સાયક્લીંગ ક્લબના 2 મળી કુલ 14 રાઇડરોએ શનિવારે શરૂ થયેલી મહેસાણાથી 600 કિલોમીટરની સાયકલ રાઇડીંગ તમામ રાઇડરોએ પૂર્ણ કરી હતી. ભાગ લેનાર તમામે રાઇડીંગ પૂરી કરી હોય તેવું પ્રથમ વખત બનતાં…
Read More...

જૂનાગઢ શહેરના 5 વર્ષના બાળકે નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો

નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે…
Read More...

90વર્ષના દાદાની ઇચ્છા દિકરાઓએ પુરી કરી, મૃત્યું પછી દેહદાન કર્યું

કડી તાલુકાના મેડા આદરજ ગામના ખેડૂત પટેલ નારણભાઇ હરજીવનદાસ (90)નું તાજેતરમાં અવસાન થતાં તેમની ઇચ્છા અનુસાર પુત્રોએ દેહદાન કરી પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી. નારણભાઇ પટેલ તેમના પુત્રો ગોવિંદભાઇ, વાસુભાઇ અને પુત્રી ચંદ્રિકાબેનને વારંવાર…
Read More...

લેઉવા પટેલની દીકરીઓ એ આપી પિતાની અર્થીને કાંધ અને આપ્યો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યું

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતો અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતને કર્મ ભૂમિ બનાવનાર લેઉવા પટેલ પરિવારમાં ચાર દીકરીઓના પિતાનું કેન્સરની બીમારી નિધન થતા દીકરીઓએ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિસંસ્કાર આપતા સ્મશાન યાત્રામાં હાજર…
Read More...

વિઠ્ઠલ રાદડિયાની તબિયત સ્વસ્થ અને સુધારા પર, હોસ્પિટલે ન જવા સમર્થકોને અપીલ

સોરાષ્ટ્રનાં ખેડૂત અગ્રણી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત ખરાબ થતાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં રાદડીયાની તબિયત સ્વસ્થ અને સુધારા ઉપર હોવાનું તેમના પુત્ર જયેશ રાદડિયાએ જણાવ્યું છે. આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતું…
Read More...