Browsing Category

સમાચાર

ગાંધીનગરમાં આપના યુથ વિંગ દ્વારા અનોખો વિરોધ કરાયો, પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક…

દેશમાં વધતી જતી મોંઘવારીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા આજે ગાંધીનગરના પેટ્રોલ પર ઉપર ઉભા રહીને પેટ્રોલ…
Read More...

તૂટેલો રેલ પાટો જોઈ મહિલાએ સાડી ઉતારી રેલવે ટ્રેક પર બાંધી, રોકાઈ ગઈ ટ્રેન, મહિલાના સાહસ અને…

એટાથી આગરા જઇ રહેલી પેસેન્જર ટ્રેન ગુરુવારે મોટા અકસ્માતનો ભોગ બનવાથી બચી. રેલવેના પાટા તૂટેલા હતા. એવામાં નગલા ગામની મહિલાએ આ તૂટેલા પાટા જોયા તો ખતરો સમજી ગયા. ટ્રેન સામેથી આવી રહી હતી. ઓમવતી નામની મહિલાએ લાલ રંગની સાડી પહેરી હતી. તેમણે…
Read More...

મારા બાપ-દાદાએ કોઈ દી નથી વિચાર્યુ ગાય, ભેંસ રાખવા લાયસન્સ લેવા પડશેઃ પરેશ ધાનાણી

વિધાનસભા ગૃહની અંદર ઢોર નિયંત્રણ બિલ ગઈકાલે સત્રના અંતિમ દિવસે પસાર કરવામાં આવ્યું છે અડધી રાત સુધી આ બિલને લઇને 7 કલાક જેટલી ચર્ચાઓ ચાલી હતી. પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો હતો. પરેશ ધાનાણીએ બિલનો વિરોધ કરતા કહ્યું કે, મારા બાપ દાદાએ કોઈ…
Read More...

સરકારી સ્કૂલો બંધ કરીને તે બાળકોને ખાનગી સ્કૂલોમાં લાવવાનું ષડયંત્ર ચાલે છેઃ ઈસુદાન ગઢવી, ખાનગી…

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ…
Read More...

સુરતમાં મહિલા કોંગ્રેસની રેલી: ‘સસ્તો દારૂ મોંઘું તેલ, ભાજપ તારા રાજમાં કેવો ખેલ?’

દેશભરમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. મધ્યમ અને ગરીબ પરિવારોનું રોજેરોજનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે તેલ, પેટ્રોલ, રાશન, ગેસનો બાટલો સહિતની જીવનજરૂરી ચીજવસ્તુનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ મોંઘવારીના મુદ્દે…
Read More...

BJPના મહિલા સાંસદે PMની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા કહ્યું કે મોદીજી આ યુગના કૃષ્ણ ભગવાન, 16…

રાજસભામાં બુધવારે જનજાતિય મંત્રાલય સાથે જોડાયેલા એક બિલ પર ચર્ચા કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મહિલા સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા કહ્યું કે તેમની પાસે પણ 16 કલાઓ છે. જોકે ઉપ સભાપતિ હરિવંશે ભાજપના…
Read More...

અમદાવાદમાં ડોક્ટરે હાથમાં ઈન્જેકશન મારી આપઘાત કરતા ચકચાર, દોઢ મહિના પહેલા સગાઈ તૂટી ગઈ હતી

અમદાવાદમાં આવેલ શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં હાથમાં ઈન્જેકશન મારીને આપઘાત કર્યો છે. જેમાં આત્મહત્યાનું કારણ અકબંધ છે. તથા દોઢ માસ પહેલા સગાઈ તૂટી જતા ડિપ્રેશનમાં હોવાથી આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. તેમજ પોલીસે આપઘાતને…
Read More...

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો : ખાનગી શાળાઓ ઈચ્છા થાય એમ ફી નહીં…

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ…
Read More...

ભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેડ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં…

સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ આદર્શ સ્થિતિ છે. ખરેખર હોવું પણ એમ જ જોઇએ. પણ એમાં કોઈ ગુનેગાર પહોંચી જાય એ યોગ્ય ન ગણાય. આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે. કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય…
Read More...

મહેસાણાના યુવક માટે ફોઈ ભગવાન બનીને આવ્યા, પોતાની કીડની આપી ભત્રીજાને આપ્યું નવજીવન

પોતાના 28 વર્ષના ભત્રીજાની બન્ને કિડની ફેઈલ જતાં 28 વર્ષના આ યુવાનને જીવતદાન આપવા ફોઈ મેદાનમાં આવ્યાં હતાં. ધીણોજ ગામના પોતાના ભત્રીજાને લક્ષ્મીપુરા (ઉનાવા) ખાતે રહેતાં ફોઈએ એક કિડનીનું દાન કર્યું હતું. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફોઈની…
Read More...