Browsing Category

સમાચાર

આ પટેલ યુવાને બનાવ્યું સ્માર્ટ એસી, વીજળીના પંખા જેટલું આવશે બિલ

અમદાવાદઃ કોઇપણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે તે ગુજરાતી. ગુજરાતીઓની ધંધાકિય કુશળતા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આવા જ એક પટેલે શોધ કરી છે સ્માર્ટ એસીની. જે ફફ્ત 400 વોટ પર ચાલે છે. અમદાવાદના રવિ પટેલે જોયું કે ફાઇવ સ્ટાર એસી હોય કે…
Read More...

સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ…
Read More...

ગુંદાળા: એકી સાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

જેતપુર: ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો…
Read More...

ગુંદાળા ગામના ૯ પટેલ યુવાનોનો ભુજ નજીક ગોજારો અકસ્માત : તમામ યુવાનોના મોત : ગામમાં શોકનો માહોલ છવાયો

તમામ મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના કચ્છના લોરીયા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના છે. તમામ લોકો ઈકો કાર GJ-3-EC-3681 લઈને ઉત્તરાયણના પ્રસંગે ફરવા માટે નીકળ્યા…
Read More...

મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત

મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી…
Read More...

400થી વધુ રેસ્ટોરન્ટ્સમાં ડિસ્કાઉન્ટ, આ પટેલ મિત્રોએ બનાવી અનોખી App

અમદાવાદઃ તમે કોઇ ડિસ્કાઉન્ટ ઓફર વાંચીને તે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને ત્યાં તમને તમારી ચોઇસનું નહીં પરંતુ હોટલવાળાની ચોઇસના મેનૂ પર ડિસ્કાઉન્ટ મળે તો તમને ચોક્કસ ગુસ્સો આવે. આવા સંજોગોમાં તમે શું કરો, બહુ બહુ તો તે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું…
Read More...

વસ્ત્રાલમાં એક્ટિવા પર જતી પટેલ યુવતીનું મોઢું દોરીથી ચીરાયું, 28 ટાંકા લેવા પડ્યા

શહેરના વસ્ત્રાલ પાસેની માધવની પોળ નામની હોટલ પાસેથી એક્ટિવા પર જઇ રહેલી બી ફાર્મની એક વિદ્યાર્થિનીને કાચવાળી પ્રતિબંધિત ઘાતક દોરી મોંઢાના ભાગે વાગી હતી. દોરીની ઇજા એટલી ગંભીર હતી જેના કારણે તેણીને 28 ટાંકા આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ એક…
Read More...

પિતાના નિધન બાદ દિકરીએ બદલ્યું માતાનું જીવન, કરાવ્યા બીજા લગ્ન!

ભારતીય સમાજમાં દરેક માતાપિતાનું સપનું હોય કે તે તેની પુત્રીના ધામધૂમથી લગ્ન કરે. પરંતુ દિકરી દ્વારા માતાના લગ્ન કરાવવા વિશે તમે કદાચ જ ક્યાંય સાંભળ્યું હશે. રાજસ્થાનમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીએ પરિવાર અને સમાજની પરવાહ…
Read More...

પતંગદોરીને કારણે પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને સેફ્ટીબેલ્ટ વહેંચ્યા

સુરતમાં ઉતરાયણ પહેલા ચગતા પતંગના કારણે ગયા વર્ષે ચારેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ જીવ ગુમાવનારામાંથી એક યુવકના પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ ના…
Read More...

આ જિલ્લાના ખેડૂતોએ માત્ર 20 દિવસમાં કર્યું 2265 કિલો મધનું ઉત્પાદન

પાલનપુર: જિલ્લાના 66 જેટલા ખેડૂતોએ 20 દિવસમાં 2265 કિલોગ્રામ મધ ઉત્પાદન કર્યું છે. જે કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિની શરૂઆત થઇ છે અને તેમાં બનાસ ડેરીને મોટા…
Read More...