Browsing Category
સમાચાર
સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ
સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને…
Read More...
Read More...
દમણથી બાઇક પર પરત થતાં સુરતના યુવક – યુવતિનું અકસ્માતમાં મોત
નવસારી: ગણદેવીના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર અજાણ્યા વાહનચાલકે સુરત- ગોડાદરાના આશાસ્પદ યુવાનની બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન અને તેની મિત્ર યુવતિનું કરૃણ મોત થયું હતું.
સુરતના ગોડાદરા ક્રિષ્નાપાર્ક…
Read More...
Read More...
જીપીએસસી કલાસ ૧-૨ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૨૫ છાત્રો ઉતીર્ણ
રાજકોટ, તા. ૩૦ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૨૫ કરતા પણ વધુ…
Read More...
Read More...
વાહન અકસ્માતે અનાથ બનાવી આ 8 માસની બાળકીને
રવિવારે રાત્રે ભચાઉ થી સામખિયાળી જતા ધોરીમાર્ગ પર થયેલા કાર અને કન્ટેઇનર ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્કમાતમાં ગાંધીધામ રહેતા અને રાજકોટથી સગાઇનો પ્રસંગપુર્ણ કરી પરત ગાંધીધામ આવી રહ્યા હતા. વોંધ નજીક થયેલા આ કારમા અકસ્માતમાં ભાલારા પરિવારના ચાર…
Read More...
Read More...
ભચાઉ પાસે કાર-ટ્રક અથડાતાં એક જ પરિવારના 4 મોત એક માત્ર 8 માસની બાળકી જ બચી
ભચાઉથી 8 કી.મી. વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી.એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો તો એક ગંભીર ઘાયલ થયા હતા.મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી…
Read More...
Read More...
ગુજરાતના આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી ‘કાજુ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા
વિશ્વમાં કાજુના પાકોમાં સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જ્યાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ…
Read More...
Read More...
એક ખેડૂતે કન્સ્ટ્રકશનનો ધંધો છોડી કરી મરચાની ખેતી, કમાય છે લાખો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણના એક ખેડૂતે કન્સ્ટ્રકશનો ધંધો છોડી મરચાની ખેતી કરી છે. જેમાં 8 થી 9 લાખના ખર્ચ સામે 10 માસમાં અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળવાની શક્યતા છે. વડગામના ગીડાસણમાં રહેતા હેમરાજભાઇ ચૌધરી જેઓએ 30 વર્ષ…
Read More...
Read More...
બેનના ઘરે ગયેલા પટેલ યુવકને અકસ્માત નડ્યો, જીવતા સળગ્યાં
ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામનું દંપતિ ધર્મની માનેલી બહેનના ઘેર સત્સંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ચોકડી રોડના વેળાવદર ગામના પાટીયા પાસે છકડોરીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકાએક મોટરસાયકલમાં આગ લાગી હતી. જેમાં બાઇક ચાલકનું મોત…
Read More...
Read More...
ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં થાય છે ફાલસાની ખેતી
ઉત્તર ગુજરાતમાં વિજાપુર તાલુકાનું આનંદપુરા એક માત્ર એવું ગામ છે કે, જ્યાં ફાલસાની ખેતી થઇ રહી છે. ગામમાં 40 વર્ષ અગાઉ અંબાલાલ દ્વારકાદાસ પટેલ નામના શિક્ષકે માત્ર અખતરારૂપે ફાલસાની ખેતી કરી હતી. જે આજે ગામના 20 ખેડૂતોએ કાયમી ધોરણે અપનાવી…
Read More...
Read More...