Browsing Category
સમાચાર
સાડા ચાર વર્ષની ઉંમરે કરાટેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ
નડિયાદ શહેરમાં આવેલ વ્યાયામ શાળામાં કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં માત્ર સાડા ચાર અને પાંચ વર્ષની નાની ઉંમરે ગોલ્ડ મેડલ તથા 8 વર્ષે બ્લેક બેલ્ટ હાંસલ કરનાર બાળકીઓ છે. અહીં કરાટેની ટ્રેનિંગ લઇ રહેલ હિર પટેલની ઉંમર માત્ર સાડા ચાર વર્ષ…
Read More...
Read More...
વાઘણીયા ગામનાં પટેલ પરિવારનો સામુહિક આપઘાતથી વતનમાં શોક
અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામના પટેલ પરિવારે આજે સુરતમા આપઘાત કરી લીધાને પગલે તેમના વતન વાઘણીયા અને પટેલ સમાજમા ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક પરિવારના કૌટુંબિક ભાઇઓ વાઘણીયામા ખેતીકામ કરે છે. તેમના કહેવા મુજબ આ પરિવાર એકદમ સરળ…
Read More...
Read More...
UKમાં કાઉન્સિલરની ચૂંટણીમાં મૂળ કચ્છની પટેલ યુવતી ઝંપલાવશે
મૂળ કચ્છની યુવતી આગામી સમયમાં બ્રિટનમાં કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવશે. બ્રિટનના રાજકારણમાં સક્રિય થનારી તે સંભવત: પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે. મૂળ માધાપરના ચેતનાબેન હાલાઇએ વાત કરતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં આવનારી હેરો…
Read More...
Read More...
મર્યા પછી પણ ભારતીય સીમાની રક્ષા કરે છે આ સિપાહી, ચોંકાવનારી છે આ વાત!
સિક્કિમ: તમે ભૂતોની ઘણી વાતો સાંભળી હશે. તેમાંથી કેટલીક તો એવી પર હશે જેના પર ન ઇચ્છવા છતાંપણ તમારે વિશ્વાસ કરવો પડ્યો હશે. જ્યારે કેટલીક વાતોને તમે મજાકમાં ઉડાવી નાખી હશે. હાલમાં આવી જ એક વાત જબરદસ્ત ચર્ચામાં છે. આજે અમે તમને જણાવી રહ્યા…
Read More...
Read More...
જસદણ: 2 હજાર વિદ્યાર્થીઓએ પેપર બેગ બનાવી સ્થાપિત કર્યો વર્લ્ડ રેકોર્ડ
જસદણ: સુપરીયર પોર્ટલ એજ્યુકેશન નેટવર્ક દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાલય દ્વારા આટકોટમાં 2 હજાર વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રદૂષણ મુક્ત ભારત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેપર બેગ બનાવી ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને…
Read More...
Read More...
કચ્છી લેવા પટેલનો નાઇરોબીનો “સમાજ મહોત્સવ” કચ્છી અસ્મિતાનું પ્રતીક
વસંત પટેલ દ્વારા' કેરા, (તા. ભુજ), તા. 15 : કચ્છથી કેન્યા હિજરત કરી વિશ્વભરમાં પથરાઇ ગયેલા કચ્છીઓ પૈકી સામાજિક સંગઠનના માધ્યમે સ્થાનીય અને માદરે વતનની સેવાઓમાં શિરમોર કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના વેસ્ટલેન્ડ વિભાગના સર્જનને 25 વર્ષ પૂર્ણ…
Read More...
Read More...
ખોડલધામ ‘નરેશ’નો 4 BHK બંગલો, શિવમંદિર, યોગરુમ, આવો છે અંદરનો નજારો…..
રાજકોટઃ ખોડલઘામ નરેશ એટલે કે નરેશ પટેલ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમા શિવાલય નામના બંગલામાં તેઓ રહે છે તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે, તેના ઘરમાં તેને આરસનું શિવ મંદિર…
Read More...
Read More...
ગોંડલમાં હિટ એન્ડ રનઃ અક્ષરધામ જતાં બે પદયાત્રી પટેલ મામા-ભાણેજના મોત
રાજકોટ તા. ૧૪: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. રાજકોટના બે લેઉવા પટેલ મામા-ભાણેજ સાથે આવુ જ કંઇક બન્યું છે. આ બંને અન્ય બે પટેલ મિત્રો સાથે રાત્રે રાજકોટથી ગોંડલ અક્ષરધામ મંદિર (અક્ષર દેરી)એ પગપાળા દર્શન કરવા…
Read More...
Read More...
બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત
અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું.
અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે…
Read More...
Read More...
અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં
નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની - નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ,…
Read More...
Read More...