Browsing Category

સમાચાર

નૈરોબીમાં વિશ્વવાસી કચ્છીઓ સામાજિક છત્રે થયા એકરૂપ

વસંત પટેલ દ્વારા' નૈરોબી (કેન્યા), તા. 30 : સ્કોટિશ બેન્ડના ત્રીસ યુવાનો સંગીતની સુરાવલિ સાથે લયબદ્ધ તાલ આપતા આગળ વધી રહ્યા છે. તે પાછળ સંગઠનની મિશાલ સમી મશાલ નૈરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીએ જલાવી તો સમાજની બહેનોએ રંગબેરંગી પટ્ટીઓવાળા…
Read More...

નૈરોબી પટેલ સમાજ મહોત્સવમાં સર્જાયું મિની ભારત : મોદી સંબોધન કરશે

વસંત પટેલ દ્વારા નૈરોબી (કેન્યા). તા. 28 : પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વધુ એક કચ્છ સંલગ્ન મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અવસર છે કચ્છીઓના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થયાનો... ઇ.સ. 1993થી અહીં શિક્ષણ, આરોગ્ય અને આવાસ…
Read More...

ડિમ્પલ સંઘાણી બન્યા મિસિઝ એશિયા UK 2018, છે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ

ગુજરાતી લોકો વિદેશમાં જઇને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મૂળ ગુજરાતના પણ હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા ડિમ્પલ સંઘાણીને મિસિઝ એશિયા યુકે 2018નું બહુમાન મળ્યું છે. ડિમ્પલ સંઘાણી સેલેબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ તેમજ હેર સ્ટાઇલિસ્ટ પણ છે.…
Read More...

ગોંડલના દેરડી(કુંભાજી)ગામે રૈયાણી પરિવારમાં તમામ ઘરે દિવાળી જેવો માહોલ……

ગોંડલ તા.28, ગોંડલના દેરડી(કુંભાજી)ગામે બિરાજતા શ્રી રાજબાઈ માતાજીના મંદિરે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા તા.25થી સાત દિવસના શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે. રૈયાણી પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય…
Read More...

PGVCLના કોન્ટ્રાક્ટરનું વિજ કરંટથી મોત, પરિવારના અમરાણાંત ઉપવાસ

ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી જયેશભાઇ માંડવિયાનું PGCLનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગતા મોત થતા ગામ લોકોના ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કરાવો કર્યો છે. મહત્વનું છે, કે આ પહેલા જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વિજ કરંટ…
Read More...

સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જન્મજયંતી : 32 વખત કચ્છ પધાર્યા હતા

26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભયકર ભૂકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઇ.સં.1824મા નિર્માણ પામેલું મૂળ મંદિર ધ્રવસ્થ થતાં ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં રૂા.100 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં…
Read More...

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ ખાતે યોજાયેલ GPSC CLASS 1-2 પરીક્ષા માં ઉતીર્ણ થયેલ…

રાજકોટ ખાતે છેલ્લા 4 વર્ષથી કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સરકારી પરીક્ષાઓના કોચિંગ આપે છે, આ સંસ્થા દ્વારા ભૂતકાળમાં કઈ-કેટલાય વિદ્યાર્થીઓએ સરકારી પરીક્ષા પાસ કરી છે. ત્યારે તાજેતરમાં જ લેવાયેલ GPSC ક્લાસ 1-2 પરીક્ષામાં પણ…
Read More...

ગુજરાતનાં આ મોક્ષધામમાં યુવાનો આવે છે ફરવા..

સામાન્ય રીતે લોકોનાં મનમાં સ્મશાન એટલે ભૂતોની નગરી તેવું માનવામાં આવે છે. જેથી લોકો સ્મશાનમાં જતા ડરતા હોય છે. પરંતુ જસદણનું મોક્ષધામ સ્વર્ગ સમાન છે. જસદણનાં સ્મશાનની અંદરનો નજારો ખુબ જ અદભૂત છે. જસદણનાં લોકો માટે આ મોક્ષધામ ફરવાનું સ્થળ…
Read More...

પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું છે. વિમોચન પ્રસંગ ખાસ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા છે. લાંબા સમય બાદ અમિત શાહ અને આનંદીબેન પટેલ એક મંચ જ સાથે જોવા મળ્યા…
Read More...

અ’વાદઃ ડિપ્રેશનના કારણે એન્જિનિયર યુવતીએ ગળા ફાંસો ખાઈ કરી આત્મહત્યા

અમદાવાદઃ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના વાસણાની સ્વસ્તિક સોસાયટીમાં પીજી તરીકે રહેતી મૂળ જેતપુર રહેવાસી અને સોફ્ટવેર એન્જીનીયર નેહા રાબડિયાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. વાસણા પોલીસે યુવતીનો મોબાઇલ…
Read More...