Browsing Category
સમાચાર
માત્ર 10 વર્ષની આ પટેલ દિકરીએ 4 વાર પૂરી કરી માઁ ‘રેવા’ની પરિક્રમા
નસવાડીની 10 વર્ષની છોકરીએ સત્તત ચોથા વર્ષે 16 કિમીની નર્મદા નદીનાં કઠિન રસ્તાઓ પરથી પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરી. કેહવાય છે મન હોય તો માંડવે જવાય જે વાત સાબિત કરી આપનાર નસવાડીનાં પિતા ડો.રાહુલ પટેલ અને માતા ડો.મેઘા પટેલની દીકરી પરા પટેલે…
Read More...
Read More...
આણંદ: પટેલ યુવકના 13માએ માતાનું મૃત્યુ, અડધો કલાકમાં મામાનું પણ હાર્ટ ફેઇલ
આણંદ શહેરમાં યુવાનપુત્રના મોતનો આઘાત જીરવી નહી શકનાર માતાએ તેરમાના દિવસે દેહ છોડી દીધો હતો.મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઇ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ.આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ…
Read More...
Read More...
‘લળી લળી પાય લાગુ ખોડલ માડી’ ગાતા જ 9 વર્ષના ભજનીક પર પૈસાનો વરસાદ
રાજકોટના વાડધરી ગામે યોજાયેલા એક લોકડાયરામાં 9 વર્ષના ભજનીકે ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભજનની રમઝટ વચ્ચે લોકોએ રૂપિયાના બંડલો ઉડાડી પૈસાની રેલમછેલ કરી દીધી હતી. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા…
Read More...
Read More...
Patel થી લઈ TARO BAP: વિદેશમાં પણ અનોખા નંબરના શોખીન છે ગુજરાતીઓ
એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ…
Read More...
Read More...
પ્રમુખ સારા માટે ખોટું બોલ્યા’તા, રાજીનામું આપી પરત ખેંચ્યું: નરેશ પટેલ
રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે બિ દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું ત્યારે પાટીદાર સમાજમાંખળભળાટ મચી ગયો હતો. પરંતુ સમાજના આગેવાનોની સમજાવટથી પરત ખેચ્યું હતું. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ…
Read More...
Read More...
આ પટેલે અંબાજી મંદિરને આપ્યું છે 7.50 કરોડના સોનાનું દાન, ભર્યો’તો સુંડલો
અમદાવાદ: તાજેતરમાં અંબાજી સ્થિત માં અંબાના ભક્ત અને અમદાવાદી એવા મુકેશ પટેલે એક સુંડલો(25 કિલો) સોનું અર્પણ કર્યું હતું. આ સોનાથી માતાજીના મંદિર મુખ્ય શિખરને મઢવામાં આવ્યું છે. અંબાજી મંદિરના શિખરે 368 જેટલા નાનામોટા સુવર્ણમય કળશો શોભી…
Read More...
Read More...
માવો-ફાકી-મસાલો છોડાવવા માટે આવી ગયો તંબાકુ રહિત હર્બલ માવો
જૂનાગઢના સીનીયર સિટીઝન્સે કાન્તીલાલ જાંજરૂકીયા હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા વ્યક્તિઓ નું પ્રમાણ વધારે છે.હાલ ના સમયમા યંગ જનરેશન મા આ…
Read More...
Read More...
LICની કન્યાદાન યોજના, નાની બચત પુરા કરશે દીકરીના સપના
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે રોજ 132 રૂપિયા જેવી નાની રકમ બચાવશો તો થોડા વર્ષો બાદ આ રકમ 27 લાખ રૂપિયા બની શકે છે. જો તમે દીકરીના પિતા છો તો તમે આ રકમથી લાડકી દીકરીના લગ્ન કરાવી શકો છો. દેશની સૌથી મોટી સરકારી ઈન્શ્યોરન્સ કંપની LIC…
Read More...
Read More...
“ઘીના ઠામમાં ઘી” નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું.
રાજકોટ, તા. ૪ :. ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન નરેશ પટેલ ટ્રસ્ટના આંતરીક રાજકારણ અને ચોક્કસ લોકો ચોક્કસ તત્વોથી દોરવાઈ જતા હોવાની લાગણી સાથે ચેરમેન પદેથી નિવૃત થવાની લાગણી સાથે રાજીનામુ આપતા રાજ્યભરમાં પટેલ સમાજમાં ખળભળાટ મચી જવા…
Read More...
Read More...
ગુજરાતના આ પટેલે કરી છે દુનિયાના 192માંથી 119 દેશોની સફર
ભાવનગર જીલ્લાના ઘોઘા સિટીમાં 75 વરસની ઉમરના એક એવા બુઝૂર્ગ એમનું નિવૃત જીવન જીવન જીવી રહ્યા છે કે જેમણે દુનિયાના 192માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જન્મેલા જુલિયસભાઇ કહે છે કે…
Read More...
Read More...