Browsing Category
સમાચાર
ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી
કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે…
Read More...
Read More...
આ ફાધર્સ ડે બાદ કદાચ હું મારાં દીકરા સાથે નહીં હોઉં: કેન્સર પીડિત પટેલ યુવાનની વેદના
મૂળ ગુજરાતી અને હાલ નોર્થ લંડનમાં વસતા જૈમિન પટેલ આ વર્ષે તેના 14 મહિનાના દીકરા સાથે ફાધર્સ ડેને જોરશોરથી સેલિબ્રેટ કરવા ઇચ્છે છે. કારણ કે, જૈમિનને ડર છે કે, આ ફાધર્સ ડે કદાચ તેના જીવનનો આખરી ફાધર્સ ડે હશે. હકીકતમાં, જૈમિન પટેલને માત્ર 30…
Read More...
Read More...
યુએસની લાડી ને ગુજરાતી વર; ખેડૂતને પરણવા અમેરિકાથી દોડી આવી યુવતી
નવસારી જિલ્લામાં ચીખલી નજીક આવેલા સહેદપુર ગામમાં વસતા 25 વર્ષીય આકાશ પટેલની વાત સાંભળીને તમે પણ નસીબમાં ચોક્કસથી માનતા થઇ જશો. માત્ર 12માં ધોરણ સુધી ભણેલા આકાશે તેના લગ્ન કોઇ અમેરિકાની યુવતી સાથે થશે તેવો સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય.…
Read More...
Read More...
USમાં પાટીદાર યુવતીએ ખોલી ગુજરાતી રેસ્ટોરાં, જાણી લો એડ્રેસ અને મેનુ
વેસ્ટર્ન અમેરિકાના સ્ટેટ કેલિફોર્નિયામાં અલગ અલગ દેશોના શૅફ વચ્ચે ગુજરાતની પાટીદાર યુવતી પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. મૂળ ગુજરાતી હિના પટેલે અલ્ટા-સીએ (કેલિફોર્નિયા)ની ફૂડ ચેઇન રેસ્ટોરાંમાં ગુજરાતી ફૂડ પીરસવાનું શરૂ કરતાં જ અહીંના…
Read More...
Read More...
ભાવનગર: સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી- 12 મહિલા, 3 બાળકો સહિત 19ના મોત
ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે અને રંઘોળા બાદ જાણે ફરી કાળમુખા વધુ એક ટ્રકે મોતનું તાંડવ સર્જ્યું છે. જેમાં 19 જેટલા શ્રમજીવી લોકોને કાળ ભરખી ગયો હોવાની વિગતો મળી રહી છે. રાત્રે અઢી વાગે…
Read More...
Read More...
મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મ દિવસ : ધારાસભાનું પ્રથમ પારણું ગુજરાતના આ રજવડામાં બંધાયેલું
અત્યારે દેશભરમાં કર્ણાટકની ત્રિશંકુ ધારાસભા અને કોનું શાસન તેમજ કેવી રીતે તડજોડ થશે તેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપણે આજથી 77 વર્ષ પહેલા ભાવનગર રાજ્યમાં કેવી શાસન પદ્ધતિ હતી તેનો ચિતાર મેળવીયે તો લાગે કે ભાવનગર સ્ટેટમાં કેવી પ્રજાવત્સલ…
Read More...
Read More...
લંડનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છીઓની બોલબાલા
સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એવો કિઈ દેશ હશે કે જયાં કચ્છી કે ગુજરાતી ન હોય એટલા માટે જ કદાચ આ શબ્દો સૌના મોઢે ગવાય છે કે "અમે લહેરીલાલ – ગુજરાતીઓની બોલ..."
વિશ્વમાં બ્રિટીશ સામ્રાજયનું અલગ અસ્તિત્વ છે ત્યારે આ અસ્તિત્વમાં ભારતીયોનું ખુબ જ…
Read More...
Read More...
પટેલ યુવકે રાજકોટમાં સૌપ્રથમ વાર શરુ કરી ડી.જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતી પાયલટ એકેડેમી
રાજકોટ માં સૌપ્રથમ વાર પ્રોફેશન ડી, જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતા આઉટ ઓફ સ્ટેટ માં અભ્યાસ કરેલ એવા રાજકોટ ના સોહમ ટીલાળા ની પાયલટ એકેડેમી નો બહોળા પ્રતિસાદ સાથે સુભારંભ .
રાજકોટ - રાજકોટ એટલે રંગીલું શહેર અને રાજકોટ ના લોકો…
Read More...
Read More...
સુરતઃ માતા-પિતા આઠમું પાસ, રત્નકલાકાર પટેલના દીકરાએ મેળવ્યા 99.99 PR
સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય રત્નકલાકારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ભરતભાઈ ઝડફિયાએ સ્માર્ટ રીતે મેહનત કરીને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા…
Read More...
Read More...
ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાને મળ્યાં રેગ્યુલર જામીન
સુરત : તાજેતરમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને
જાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા પર 1990નાં જમીન વિવાદમાં પોલીસ કેસ થયેલ અને એ કેસ નાં કામે વસંતભાઈ ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જેલમાં જવું પડેલું.
નામદાર ગુજરાત હાઇકોર્ટે શ્રી વસંતભાઈ ગજેરા…
Read More...
Read More...