Browsing Category
સમાચાર
એક જ રાઉન્ડમાં 36 વાર કરી શકશે શક્તિશાળી મિસાઈલ S-400, રશિયા સાથે 40 હજાર કરોડમાં થયો કરાર
અમેરિકાના પ્રતિબંધ લગાવવાની ધમકી આપ્યા બાદ પણ ભારત અને રશિયા વચ્ચે 40 હજાર કરોડના એસ-400 મિસાઇલ ડિફેંસ સિસ્ટમનો કરાર થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ હેઠળ ભારતને રશિયા પાસેથી…
Read More...
Read More...
કચ્છની ડિમ્પલ સંઘાણી ‘મિસિસ યુનિવર્સ 2018’ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ વતી નોમિનેટ
કચ્છી ગૃહિણી ડિમ્પલ સંઘાણી હવે ફિલિપાઈન્સના મનીલામાં ડિસેમ્બર માસમાં યોજાનારી 'મિસિસ યુનિવર્સ 2018' બ્યૂટી પેજન્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ડિમ્પલનો પરિવાર મૂળ કચ્છનો છે. જો કે, તેનો જન્મ-ઉછેર હૈદરાબાદમાં થયો હતો અને લંડનમાં રહેતાં…
Read More...
Read More...
ઘરમાં લાગેલા ACના કારણે ત્રણ લોકોની મોતની ઘટના
થોડા સમય પહેલાં ચેન્નઇમાં એસીના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ અનુસાર, લાઇટ બંધ થયા બાદ પરિવારે ઇન્વર્ટર ઓન કર્યું હતું. પછી એસી ઓન કરીને સૂઇ ગયા. રાત્રે લાઇટ આવી પણ ઇન્વર્ટર ચાલતું રહ્યું. તે સમયે એસીમાંથી ગેસ લીક થવા લાગ્યો. રૂમનો…
Read More...
Read More...
માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?
મોદી સરકારે શરૂ કરેલી આયુષ્માન યોજના અંતર્ગત માત્ર ૩૦ રૂપિયામાં આ ખાસ કાર્ડ બનાવીને તમે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જોકે આ માટે તમારું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઈએ. દેશમાં આ સ્કીમ અંતર્ગત ૧૦…
Read More...
Read More...
માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..
અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી…
Read More...
Read More...
દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર
દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો…
Read More...
Read More...
પટેલ સમાજના “પંચરત્ન”ને સન્માન પુષ્પ અર્પણ કરતી “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS”
KDVS દ્વારા ૨૫૦થી વધુ સરકારી નોકરીયાતોના લિસ્ટમાં “પોલીસ ઈન્સ્પેકટર” રૂપી પંચરત્ન ઉમેરાયા
તા.૨૧,રાજકોટ: તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગના “પોલીસ ઈન્સ્પેકટર-PI”નું પરીણામ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના અનેક વિધ્યાર્થીઓ પાસ થયા…
Read More...
Read More...
પાકિસ્તાને ઘાયલ જવાનનું અપહરણ કરી ગળું કાપ્યું, બાદમાં ગોળી મારી અને બોર્ડર પર ફેંકી દીધો મૃતદેહ
સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં મંગળવારે શહીદ થયેલાં BSF જવાન નરેન્દ્ર સિંહને (51) પાકિસ્તાની જવાનોએ 9 કલાક સુધી તડપાવ્યાં હતા. તેમનો મૃતદેહ ઘણી જ ખરાબ હાલતમાં મળ્યો હતો. જવાન નરેન્દ્ર સિંહનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક પગ કપાયેલો…
Read More...
Read More...
આ ગામની સરકારી શાળા બની ગુજરાતની સૌથી સ્વચ્છ સ્કૂલ, દિલ્હી ખાતે મળ્યો નેશનલ એવોર્ડ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એક માત્ર શાળાને સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્રનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રીનાં હસ્તે દીલ્હી…
Read More...
Read More...
પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રમેશભાઈ રામાણીએ લીધી પ્રતિજ્ઞા
રાજકોટ ભાજપના આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના આગેવાન રમેશ રામાણીએ ભાજપ સામે જ બાયો ચડાવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કારનો ઉપયોગ ન કરી સાઇકલનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે.
સાઇકલ ચલાવીને ભાજપના…
Read More...
Read More...