Browsing Category

સમાચાર

ભયાનકઃ 19 મહિનાની દીકરીએ મોંમાં રાખ્યું મોબાઈલમાં ઉપયોગ થતી એક વસ્તુ, પછી આખા પરિવાર માટે ઉભી થઈ…

અમેરિકામાં એક મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો શૅર કરી હતી. જેમાં કેવી રીતે તેની 19 મહિનાની દીકરી સાથે એક નાનકડી ઘટનાએ બધા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. દીકરીએ મોંમાં ફોનનું ચાર્જર નાખ્યું, જેને કારણે મોં અંદરથી…
Read More...

ગામ પર આપત્તિ રોકવા માટે 550 વર્ષથી તપ પર બેઠા છે સંત, આજે પણ વધી રહ્યા છે વાળ-નખ

આપણે રામાયણ અને મહાભારતમાં ઘણી એવી સ્ટોરી સાંભળી છે, જેમાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે અને તેમને મોક્ષ મળી જાય છે. કંઈક આવી જ સ્ટોરી છે તિબેટથી 2 કિલોમીટર દૂર વસેલા ગામ ગીયૂની. અહીંયા એક બૌદ્ધ સાધુ લગભગ…
Read More...

આણંદની 21 મહિલાઓ ચલાવે છે દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

આણંદઃ ભારતમાં હાઇવે પરના સૌ પ્રથમ મહિલાઓથી સંચાલિત સીએનજી ઓનલાઇન ગેસ સ્ટેશનનો મોગર ખાતે પ્રારંભ થયો છે. ચરોતર ગેસના ચોથા સીએનજી ગેસ સ્ટેશનમાં 21 મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવશે પ્રથમ શીફટ સાંજે પાંચ વાગે પૂરી થયા બાદ રાત્રે પુરુષો ફરજ…
Read More...

આફ્રિકાના મલાવી દેશમાં બોટિંગ કરતાં કપડવંજ અને આણંદના 2 પટેલ યુવાન ડૂબ્યા

કપડવંજ અને આણંદ શહેરના બે યુવાન તથા ખાસ મિત્રો આફ્રિકા ખંડના મલાવી દેશમાં નખ્તાબે વિસ્તારમાં આવેલા લેકમાં બોટીંગ કરતાં હતાં તે દરમિયાન બોટ પાણીમાં ડૂબી જતાં બન્ને મિત્રોનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી બન્ને પરિવારમાં ભારે શોકની લાગણી જન્મી…
Read More...

સુરતના ઋગ્વેદ કાપડિયાનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો…

સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના…
Read More...

‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ, આવી લાગશે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી…
Read More...

આ છે દેશના 8 સૌથી મોટા કિચન, રોજ બને છે હજારો લોકો માટે ભોજન

‘બાર ગામે બોલી બદલાય’, આ કહેવત આપણાં દેશની ખાસિયત દર્શાવે છે. જ્યાં તમને થોડા દૂર જતા જ ભાષા, કપડાં, ભોજન દરેક વસ્તુઓમાં એક મોટો અંતર જોવા મળશે. આપણી એકતાનું સૌથી મોટું પ્રમાણ આપણાં દેશમાં બનતા વિવિધ પ્રકારના ભોજન છે. ભારતના દક્ષિણમાં…
Read More...

ચરોતરના 14 વર્ષના પ્રેમ પટેલે ઓસ્ટ્રેલિયામાં રોજગારી પૂરી પાડવા ગુગલ એપ બનાવી

ચરોતરના 14 વર્ષીય બાળકે માતા પિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી કેબ સર્વિસ માટે બનાવેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્યમ બનશે. મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે…
Read More...

ઉતરકાશીમાં રાજકોટના 7નાં મોતઃ ગંગોત્રીના દર્શન થયા, ત્રણ ધામની યાત્રા પૂર્ણ ન કરી શક્યા

કાશી પાસે અકસ્માતનો ભોગ બનેલા કડિયા જ્ઞાતિના તમામ હતપ્રત સભ્યો ગાઢ મિત્રતા ધરાવતા હતા. મિત્રોએ અમરનાથ તેમજ હરિદ્વારના દર્શન કર્યા હતા પણ પત્નીઓને સાથે લઇને યાત્રા કરી ન હતી એટલે તમામે જીવનમાં પહેલીવાર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું. આ…
Read More...